@Janak_Sutariyaa મોદી સાહેબ કચરાના વ્યવસ્થા પર કામ વિચાર્યું એ સારું કર્યું વન મહોત્સવ પર્યાવરણ સારું કર્યું છે બાકી fake news ફેંકાફેંક સિવાય કશું kam થયું નથી ગુજરાત na કર્મચારીઓ કોર્ટ કચેરી એમના પ્રશ્નો સરકાર પોતે court ma રમાડી રહી છે fix pay ne બધું so 2/10 marks
@GPRB_GNR બોર્ડ ne વિનંતી ke je part B wireless psi TO ni exam ma ans key ma સુધારા કરવામાં આવ્યા છે te પાછા lai ne fair ans key આપવામાં આવે આવી રીતે gracing marks સાંખી nahi લેવાય aa બાબતે ધ્યાન આપવા નમ્ર વિનંતી છે5 marks grace આપ્યું છે e પાછું લેવાma આવે ane je યોગ્ય પ્રશ્ન છે te રાખે
@REAL___HINDUVT Sabko bjp congress sab party ko chale jana chahiye only millennium zenzy or age jake aise hi generation log desh chalayenge buddho ko nikal jana chahiye
@deep1972_ Tanpa tu કોંગ્રેસ ma બનાવેલી school ma admission lai le સસ્તા ma ભણવાનું પૂરું thai જશે....etle ચોપડા વાંચવાનું kar WhatsApp university ma મેળ નહિ પડે
@REAL___HINDUVT Age factor bhi hota hai yuva desh me.old pm nhi chahiye ab zenzy millennium bacche pm cm mla mp bane sale sab buddho ko nikalo rajniti se
@Akriti__000 ત્યાં je બારી ma બેઠા હોય એમને પણ ખબર na હોય આવે ...eni જગ્યાએ તમે hoy to પણ e j javab apo ...ane time ટેબલ લખેલા j hoy છે....and tv pan hoy છે bus so ha railway na jem દરેક gps bus ma લગાવીને એને મોનિટર kare ane bus stand na 20km area ma કેટલી bus che to બિચારા જવાબ આપે
@GPRB_GNR Result and wireless psi ma final ans key je aapi છે ema je question cancel થાય em nthi સાચા છે em part b ma કારણ વગર 5 que kai રીતે kaya આધારે cancel કર્યા એની માહિતી jove છે kem rad કર્યા kem k ame ઘણા પ્રોફેસર ne મળ્યા ke આમાં cancel થાય em koe પણ question નથી આની અરજી કરવી છે
@GPRB_GNR Part B ma je પ્રશ્ન સુધારો kari ne cancel કરેલ છે તે પાછા જે સાચો જવાબ છે પ્રમાણે સુધારો કરવા નમ્ર અપીલ aa sr latch માં બે જવાબ આવે e સીધો cancel કઈ રીતે ane બીજા કોઇ પણ question rad થાય em nthi તો કેવી રીતે cancel કર્યા aa બાબતે અરજી કરવાની છે
@GPRB_GNR Wireless psi and to ma કારણ વગર question રદ કરી ne result ne manipulate karyu છે...sir part b ma ek પણ question સુધરે em nthi ane ફાઇનલ key 5 cancel kari didha direct aa સારું nthi હા ખોટો question and ans hoy to cancel કરી શકાય but એવું ક્યાંય નથી part b માટે
@deepakrajani123 પહેલા to aa vbrt ma 50 aju બાજુ shift ni kya jarur છે 4.5 lakh ઉમેદવાર omr based exam ek j paper lai ne kari શકાય che to aa બધી માથાકૂટ normalize na lafda shu kam revenue talati ni ભરતી kari to evi રીતે ગૌણ seva na કરી શકે
@deepakrajani123 હવે મને e સમજાતું નથી અને cbrt પ્રમાણે જ kem exam levi છે revenue તલાટી ma je exam લીધી e kem na લઈ શકાય 4.5 lakh ઉમેદવાર ma kai અઘરું nthi.......have gsssb na અધિકારી ne badam ખાવાની જરૂરિયાત છે......have preliminary અને mains exam hoy tya cbrt ni કોઈ જરૃર નથી
@NDParmar123 Aa tanpa nu કહેવું evu છે k reservation જ્યા સુધી sc st no છેલ્લા માણસ ambani અદાણી ના બની જાય ત્યાં સુધી reservation ચાલુ રાખવું જોઈએ etle બધા અંબાણી thay પછી વિચારીએ to pan aa કટોરો to લઈ ને ઊભો j reh k amne nuksan jay છે tari ane હાલ હવે ઘણા sc st general seat ma પાસ થયા j છે