@deepakrajani123 જૂના સિલેબસમાં નવા વિષયો ઉમેરશો એ તમે ૩ મહિનામાં વાંચીને આમ પાસ થઈ શકો ? સિલેબસ નક્કી કરવાવાળા સેટિંગથી આવેલા છે કે વાંચીને ? વાંચીને આવ્યા હોત તો એ ખબર હોત કે ૩ મહિનામાં પરીક્ષા લેશું અને ��િલેબસ એક અઠવાડિયામાં આપીશું કીધું હોય તો મોટો બદલાવ હવે ના કરાય ! @CommissionerVmc
@Hasmukhpatelips ભરતી સફળતાપૂર્વક પૂરી કરી એ સારુ જ કર્યું છે પણ આવા unbalanced unexpected paper ને શું તલાટી જોડે સરખાવાના !? ઊંચી પોસ્ટના પ્રશ્નો આમાં મૂકવાના , ૧ કલાકમાં વાંચો ૧૦૦ પ્રશ્નો આપો પછી જવાબ. ઉત્સવ ઉત્સવ કરીને રિયાલિટી છૂપાવવી એમાં ઉમેદવાર સિવાયના લોકોને મજા આવે ઉમેદવારને નહીં !
@Hasmukhpatelips ૧/૨) ફટાકડાય ફોડો..૨૦૧૮ ની ભરતીમાં આટલું બધું ધ્યાન રાખીને હવે પૂરી કરવી પડી, નજીક નંબર રાખવામાં તંત્ર કામયાબ થાય એમ નથી, એવું લોકો ભૂલી જાય એટલે ઉત્સવ જેવું બનાવી દેવાનું, gpsc class 1-2 વાળાઓને પેપર આપવા જવું પડે એવું gpsc એ કરીને મૂક્યું છે..@sanghaviharsh@narendramodi
@OfficialGsrtc I can see ..but this is too early...
બધી વહેલી જ મૂકવાની ?
બધા પાલનપુરથી દૂર ન પણ હોય !
વધારે પડતું વહેલું જવું ?
સમયસર જવું યોગ્ય છે જેમકે ૬:૩૦/૭:૦૦ થી ૧૦:૦૦માં .
૪-૫ વાગ્યાની આટલી બધી મૂકી ..એમાં ૬-૭ ની બીજી એક મૂકી હોત તો ?
કામ સારુ જ છે આ તો બધાનું સચવાય એટલે ..
@Hasmukhpatelips ગાંધીનગર થી પાલનપુરની એકસ્ટ્રા મૂકેલી બસો છે એમાં હજુ ઘણા જવાવાળા છે જેમને બુક નથી કરી શક્યા એ બસ ડેપો ગાંધીનગર આજે લાંબી લાઇનમાં હતા..તો ૬:૩૦ ની અમદાવાદ-થરાદવાળી છે એવા જ ટાઈમની ગાંધીનગરથી મૂકી શકાય એમ છે ? @OfficialGsrtc
@Hasmukhpatelips ગાંધીનગર થી પાલનપુરની એકસ્ટ્રા મૂકેલી બસો છે એમાં હજુ ઘણા જવાવાળા છે જેમને બુક નથી કરી શક્યા એ બસ ડેપો ગાંધીનગર આજે લાંબી લાઇનમાં હતા..તો ૬:૩૦ ની અમદાવાદ-થરાદવાળી છે એવા જ ટાઈમની ગાંધીનગરથી મૂકી શકાય એમ છે ? @OfficialGsrtc