8 થી 10 ગામ વચ્ચે અને 2000 થી વધુ ખેડૂતો વચ્ચે કામ કરન��ર ગ્રામસેવક અને તાલુકા તેમજ જિલ્લા લેવલ કચેરી અને અન્ય વિભાગ દ્વારા સોંપવામાં આવતી કામગીરી આ પરિસ્થિતિ ના લીધે ગ્રામસેવક દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ના માર્ગ અપાવવાની જરૂર પડી
#gramsevaknayladat #gramsevak