Jayaeg uski Kai javadari nahi hai
@myntra vale bolte hai ki 7 days return policy. Khud to pehle chek Karo ki Jo seller bhej Raha hai usme neck pas brand tag laga hai ki nahi laga hai.
@myntra ko khud bhi pata nahi hai ki seller kya bhej Raha hai aur hum return karne jate hai to to bolte hai ki neck pe brand ka tag hona chahiye. Myntra ka tag bhi laga hai aur price tag bhi laga hai fir bhi return nahi karte hai. Soch samaj kar mutra se kharidiyega Varna Paisa
#GPSC_Dy_So#AMC_MPHW#AMC_FHW
સંવર્ગની પરીક્ષા આપવા જનારા તમામ ઉમેદવારોને જ્ઞાન સારથી પરિવાર તરફથી શુભેચ્છાઓ
👍આવડે તેવું પુછાય અને પુછાય તે બધું આવડે તેવી શુભકામના.💐✌🏻👍🏻
💐All the best💐
જે ચુંટાયેલા દુઃશાસનો બની શિક્ષણ વ્યવસ્થાનું #ચિર_હરણ કરી રહિયા છે એ ધૃતરાષ્ટ્ર કે મુક દર્શક બની અમે જોઈ શકીએ એમ નથી એટલે યોદ્ધા બની અમે લડીએ છીએ.
ગાંધીજી જે #મીઠા ઉપર જે અસહ્ય "કર" નાખેલ હતા તેની આઝાદી માટે લડ્યા હતા.
અમે પણ જ્ઞાન સહાયક જેવા #કાળા_કાયદા માંથી આઝાદી માટે લડીએ છીએ..
💪આ લડાઈ શિક્ષણ વ્યવસ્થામાં રહેલા દૂષણ સામે ની છે..
💪આ લડાઈ શિક્ષણ નું વેપારીકરણ અટકાવવા માટેની છે.
💪આ લડાઈ બાળકોનું ભાવિ સુરક્ષિત કરવા માટેની છે.
💪આ લડાઈ શિક્ષકોના હક અધિકાર માટેની છે.
આવો આ #જન_આંદોલન માં આપ પણ જોડાવ..
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
#જ્ઞાન_સહાયક_રદ_કરો
#ઊર્જા_વિભાગ ની પરીક્ષા ચાલુ હતી(૦૪ જાન્યુઆરી ૨૦૨૧) તે દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરી ઊર્જા વિભાગના #સિસ્ટમેટીક_કૌભાંડ ઉજાગર કરેલ..
જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો આ લિસ્ટ બહુ લાંબુ હોત.
હજી પણ ઇચ્છાશક્તિ હોય તો આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર એન્જિનિયર) ની #CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ #ઓનલાઈન_સિસ્ટમેટીક_સ્કેમ માં 300+ એવા લોકો મળશે જે વર્તમાન માં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરી માં "ભ્રષ્ટાચાર" થી નોકરી કરતા જોવા મળશે.
આ કૌભાંડ ના મૂળ ખુબ ઊંડા છે. યોગ્ય તપાસ થશે તો ઘણા મોટા અધિકારી અને વગદાર વ્યક્તિઓના નામ સામે આવશે..
#ઊર્જા_વિભાગ
#ugvcl
#pgvcl
#guvnl
#ભરતી_કૌભાંડ
🙏આ #સંઘર્ષ ના સમયમાં સાથ આપનાર તમામ મિત્રો અને સ્નેહીજનો નો દિલથી ખુબ ખુબ આભાર....🙏બસ આવા કપરા સમયમાં ફક્ત બે જ વસ્તુ ની જરૂર હતી અને તે છે "વિશ્વાસ અને સહકાર" અને તમે બધા મિત્રોએ એમાં જરા પણ કચાશ નથી રાખી એના માટે હું આપ બધાનો આભારી છું.
➡️ઘણા ભ્રષ્ટાચારી લોકોએ ફસવાવ માટે ના ખુબ કાવાદાવા કર્યા પરંતુ માતાજી ના આશીર્વાદ હતા અને સત્ય પક્ષે હતું એટલે એક પણ વાળ વાંકો કરી શક્યા નથી. થોડી કહટામણ જરૂર રહી પરંતુ એ તો મારા જીવનનો 'એક ભાગ' છે. કેમ કે જે રસ્તો પસંદ કર્યો છે તે ખૂબ કાંટાળો છે. ઘણા પીઢ લોકો "ભ્રષ્ટાચારના" જે ઊંડા મૂળિયાં નાખીને બેઠા છે એની ધગધગતી દુકાનો ને તાળા લાગી મૂળિયાં ઉખડવા લાગ્યા જે એને ગમતું નથી એટલે આવા હાડકા નાખતા રહેવાના. પણ એનાથી મારી લડત માં કોઈ ફર્ક પડવાનો નથી કે હું જુકવાનો નથી,મારા નૈતિક ધર્મ સમજી ખોટા સામે હંમેશા આવાજ ઉઠાવ્યો છે અને હંમેશા ઉઠાવતો રહીશ. મારી વ્યક્તિગત કોઈપણ જોડે રાગ દ્વેષ કે દુશ્મનાવટ નથી, પરંતુ જેને મારા શિક્ષણના શુધ્ધિકરણ યજ્ઞ થી વાંધો હોય એનું હું કંઈ કરી શકું એમ નથી, હું ફક્ત મારું કર્મ કરતો રહીશ અને અવાજ ઉઠાવતો રહીશ.
🦁બાકી રહી વાત ગર્જના ની તો એટલું જ કહેવાનું કે સિંહ ને પાંજરા માં પૂરી દેવાથી કંઈ તે ડણક દેવાનું ન ભૂલી જાય અને અમારા જેવા ક્રાંતિકારી માટે જેલ તો તપોભૂમિ સમાન છે.આવનાર દિવસોમાં નવા જોમ જુસ્સા અને જુનુન સાથે મેદાનમાં લડત લડીશું.શિક્ષણ માં જે પણ સડો છે એ દૂર કરવાનો નિઃસ્વાર્થ પ્રયત્ન રહશે.💪
✍️યુવરાજસિંહ જાડેજા(યુયુત્સુ)
#ThankYou_Students
#પરિવર્તન
#વિદ્યાર્થી_એકતા
#યુવા_નવનિર્માણ_સેના
#યુવાહિત_રાષ્ટ્રહિત
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
🙏પ્રેસ કોન્ફરન્સ માટે તમામ મીડિયા મિત્રોને આમંત્રણ🙏
💥અલગ અલગ પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ આચરવા કે કૌભાંડ માં અપનાવામાં આવતી એક એવી "#મોડસ_ઓપરેન્ડી" જેનાથી અગણિત લોકો ભૂતકાળમાં સિસ્ટમ માં સેટ થઈ ગયા અને આવનાર પરીક્ષામાં ઘૂસ મારવાના ફિરાક માં છે તેને રોકવા અને આ મોડસ ઓપરેન્ડી ઉજાગર
#PSI ભરતી કૌભાંડમા શરૂઆતમાં 10 વ્યક્તિ જાહેર કરવામાં આવેલા અને છેલ્લે એક જ યુવાન જેલમાં ગયો જે આદિવાસી છે. એજ કેમ? એ ગળે નથી ઉતરતું! બીજા ઉમેદવારો ને પણ સામે લાવો અને કાર્યવાહી કરો આમા મોટામાથાઓ છૂટી જાય છે તેની પણ યોગ્ય તપાસ થવી જરૂરી છે.@dgpgujarat@VikasSahayIPS@YAJadeja
આ વધારે સરળ છે... પેપર ફોડવાની મગજમારી જ નહીં! ૪૦ લાખ રૂપિયા આપો અને સીધા જ નોકરી કરવા પહોંચી જાવ!
યુવરાજસિંહનો આરોપ
ખોટા દસ્તાવેજ બનાવીને એક વ્યક્તિ કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે!
સરકારના જવાબની પ્રતીક્ષા