લોકસેવાના અને રાષ્ટ્રકલ્યાણના કાર્યોમાં પોતાના જીવનની એક એક ક્ષણ સમર્પિત કરનાર વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ભાવેણાની પાવન ધરા પર સ્વાગત કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો @narendramodi@BJP4Gujarat@CRPaatil@bjpforbhavnagar
"भारत का विश्वास, भाजपा के साथ"
भाजपा के ‘राष्ट्रीय सदस्यता अभियान - 2024’ के तहत 10 करोड़ देशवासियों द्वारा पार्टी की सदस्यता लेना बहुत गौरव की बात है। सदस्यता अभियान की यह यात्रा अभी जारी है और हर जाति, वर्ग, आयु व क्षेत्र के लोग भाजपा से निरंतर जुड़ रहे हैं।
मोदी जी के नेतृत्व में भाजपा के साथ लोगों का यह जुड़ाव सभी वर्गों के विकास के साथ-साथ संस्कृति व राष्ट्रीय सुरक्षा के प्रति भाजपा के समर्पण का परिणाम है।
#BJPSadasyata2024
Attended the 65th Foundation Day of IIT Kanpur today. Exhorted the youth to develop high-end technologies indigenously and work towards realising the dream of making India a developed nation by 2047.
Glad that MoUs were also exchanged between IIT Kanpur, DPSUs and other stakeholders at the Foundation Day.
https://t.co/w2X5Zl62fE
શ્રી રામેશ્વર મહાદેવના સુંદર મંદિર પરિસરની સાથોસાથ ગુંછળી ગામને હરિયાળું બનાવવા માટે રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ, ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા સુંદર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વયના આ પ્રયાસોને હું બિરદાવું છું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતની જાળવણીની સાથે વિકાસ કરવા ઉપર ભાર મૂક્યો છે.
આધુનિક સમયને અનુરૂપ વિકાસ કરવાની સાથે ધર્મ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંસ્કારો જળવાઈ રહે તે માટે આપણા સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે ઉપસ્થિત રહી શહેર��ા શ્રેષ્ઠીઓ, વિવિધ વર્ગના લોકો તથા અન્ય નાગરિકો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.
નવા વર્ષના રામ રામ !
આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે ���વી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ…..!!
નૂતન વર્ષાભિનંદન !
संसदीय क्षेत्र के कोटा स्थित भामाशाह कृषि उपज मंडी में आयोजित मुहूर्त पूजा में सम्मिलित होकर प्रथम पूज्य भगवान श्री गणेश जी की पूजा अर्चना की और अन्नदाता किसानों की समृद्धि व खुशहाली की कामना की। व्यापारियों व किसान बंधुओं को दीपावल�� की शुभकामनाएं दीं।
#deepawali
નૂતન વર્ષના પ્રારંભે કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત,કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી @AmitShah સાહેબ સાથે મુલાકાત કરીને નવા વર્ષના આશીર્વાદ લીધા.
આજે લિંબાયતનાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીનાં આશીર્વાદ મહોત્સવમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતાની લાગણી અનુભવી. દિવાળીનાં પાવન તહેવારો ચાલી રહ્યા છે ત્યારે પરમ પૂજ્ય ગુરૂજીએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને દિવાળીની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. આ અવસરનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
समस्त देशवासियों को भाई दूज के पावन पर्व की अनंत शुभकामनाएँ।
प्रेम, समर्पण व कर्तव्यपरायणता का यह पर्व सभी के जीवन में अपार खुशियां लाए, यही कामना करता हूँ।
રોશની, રંગત અને ઉમંગના પાવન પર્વ "દિવાળી" ની તમને અને તમારા પરિજનોને અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.
આ મંગલ અવસર આપના જીવનમાં રોશની ફેલાવી અપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે એવી પ્રાર્થના.