મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લે��ાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh @CMOGuj @revenuegujarat
#RevenueEmployees #Gujarat
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારી���ની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani @sanghaviharsh @InfoGujarat