@HHPATELGSSSB સાહેબ, ગુજરાત પંચાયત સેવા પસંદગ�� મંડળ ની જાહેરાત ક્રમાંક.13/2021-22 અધિક મદદનીશ ઇજનેર સિવિલનું ફાઈનલ પરિણામ આવી ગયેલ છે તો એક વાર 213,217 માં withdrawal માટે કંઈક રસ્તો કરો જેથી વધુ ઉમેદવારો ને ચાન્સ મળે 🙏🙏🙏
@HHPATELGSSSB આપ સાહેબ શ્રી ને જણાવાનું કે gpssb AAE માં અને 213 માં સરખો જ કોર્ટ કેસ છે અને gpssb AAE નું પરિણામ નામદાર હાઇકોર્ટ ના ચુકાદા ને આધીન રહેસે એ સરત મુજબ આપેલ છે તો 213 સર્વેયર માં પણ આ મુજબ વિચારવા વિનંતી જેથી ઉમેદવારો ને વધુ સમય રાહ ના જોવી પડે અને વહેલી તકે નોકરી મળી રે ....
@Hasmukhpatelips સાહેબ શ્રી,🙏
આપ સ્વયં તલાટી/જું.ક્લાર્ક કોમન પ્રશ્ન થી અવગત છો
Gpssb ના ઠરાવ પીએસઆર/૧૦૨૦૧૯/૨૫૫૩/ખ
અનુસાર ખાસ કિસ્સા બાબત ૩૫% પ્રતીક્ષા યાદી રાખી સકાય(કોઈ ક્ષતિ હોય તો ક્ષમાપ્રાર્થી
આપ વિદ્યાર્થી ઓ ની વેદના ઓ ને સદાય વાંચા આપી છે,તો આમારી આ વેદના ને વાંચા આપો એવી આજીજી🙏
@Hasmukhpatelips સાહેબશ્રી, ૧૩૮ જગ્યાઓનો સંપૂર્ણ લાભ રીસફલિંગમાં અપાયો. તેની સામે 20% મર્���ાદાનું કારણ આપી ફકત ૯૩ જણની જ પ્રતીક્ષા યાદી મુકાય. પૂર્વે Gpssb દ્વારા આવી પરિસ્થિતિમાં ૩૫% પ્રતીક્ષા લંબાવી ને જગ્યાઓ ભરેલ છે તો આ ભરતી કે જેમાં કોમન પ્રશ્ન વિકટ હતો તેને ધ્યાને રાખી ન્યાય કરવા વિનંતી.🙏
@Hasmukhpatelips સાહેબશ્રી,નીચેની બંને માહિતી આપશ્રી દ્વારા અપાય હતી જે બંનેમાં વિરોધાભાસ પ્રવર્તે છે.છેલ્લે આપવામાં આવેલી માહિતી મુજબ મર્યાદા લાગુ પડે છે તો આ મર્યાદા માટે વિભાગમાં અગાઉ થઈ ગયેલ ખાસ કિસ્સામાં 35% પ્રતીક્ષા યાદી અંગેનો ઠરાવ લાગુ કરી થોડા પોઇન્ટ માટે રહી ગયેલાને ન્યાય આપવા વિનંતી
@YAJadeja 🛑 HC DySO form Re-open link request
▶️ Subject : To request a re-opening link for an application for High court https://t.co/JNbq3wnhfj due to changed mains exam Patten🙏🙏
@YAJadeja 🛑 HC DySO form Re-open link request
▶️ Subject : To request a re-opening link for an application for High court https://t.co/JNbq3wnhfj due to changed mains exam Patten🙏🙏
@YAJadeja 🛑 HC DySO form Re-open link request
▶️ Subject : To request a re-opening link for an application for High court https://t.co/JNbq3wnhfj due to changed mains exam Patten🙏🙏
@Hasmukhpatelips સાહેબશ્રી, ૧૩૮ જગ્યાઓનો સંપૂર્ણ લાભ રીસફલિંગમાં અપાયો. તેની સામે 20% મર્યાદાનું કારણ આપી ફકત ૯૩ જણની જ પ્રતીક્ષા યાદી મુકાય. પૂર્વે Gpssb દ્વારા આવી પરિસ્થિતિમાં ૩૫% પ્રતીક્ષા લંબાવી ન�� જગ્યાઓ ભરેલ છે તો આ ભરતી કે જેમાં કોમન પ્રશ્ન વિકટ હતો તેને ધ્યાને રાખી ન્યાય કરવા વિનંતી.🙏
@Hasmukhpatelips સાહેબશ્રી, નીચેની બંને માહિતી આપશ્રી દ્વારા અપાય હતી જે બંનેમાં વિરોધાભાસ પ્રવર્તે છે.છેલ્લે આપવામાં આવેલી માહિતી મુજબ મર્યાદા લાગુ પડે છે તો આ મર્યાદા માટે વિભાગમાં અગાઉ થઈ ગયેલ ખાસ કિસ્સામાં 35% પ્રતીક્ષા યાદી અંગેનો ઠરાવ લાગુ કરી થોડા પોઇન્ટ માટે રહી ગયેલાને ન્યાય આપવા વિનંતી.