#lrdoptout ખરેખર શરમ આવી જોવે જે લોકો cce માં પણ opt આઉટ થી લાગેલા છે તે પણ ડી.વી કરાવે છે અને હા જિલ્લો મળશે તો opt આઉટ કરશું
જે લોકો ડી.વી કરાવે છે તે લોકો સમજ જો તમે કોઈ ના ઘરે અજવાળું તો નહીં કરો પણ શું કામ અંધારું કરો છો.💔
#માણસાઈ મરી ગઈ છે @Yuvi_1212@RajanThakkar9
CCE +AMC +RMC +HIGH COURT ASSISTANT+TEACHER કે અન્ય ભરતી માં લાગેલ કે ફાઈનલ સિલેક્ટ થઈ ગયા એવા તમામ ભાઈઓ બહેનો મેહરબાની કરી ને POLICE માં DV ના કરાવતા તમારા થકી ઘણાં બીજા ના ઘર માં ખુશી મળશે..
#LRD#LRD_OPT_OUT