જ્ઞાન સહાયક થી પરિણામ 18ટકા વધે તો કાયમી શિક્ષક થી 100ટકા કરો, સતાપક્ષ..... વટાવી ચૂકેલી ઉંમર ને રોજગાર નથી આપવો, છેલ્લા 15વર્ષ થી આતુરતા ની રાહ નો અટકાવ કાયમી ભરતી થી પૂર્ણ કરો. @kuberdindor@narendramodi@VinodRao2000@Bhupendrapbjp 1જૂન 41પાર થઈ જશે વય, જેથી વયવધારો આપો
@kuberdindor જ્ઞાનસહાયક યોજના..નો વિરોધ અમો એ કર્યો, પણ સાથ-સહકાર ન મળ્યો, @YAJadeja@Chaitar_Vasava@AnantPatel1Mla જેવા અમારી પડખે રહ્યા, પણ પોતાના જ મિત્રો (જ્ઞાનસહાયક )ને સમર્થન આપ્યું તો પગ પર કુહાડી મારી છે તો ઘા તો થવાનો, અમો પહેલા #પ્રવાસી ના શિકાર થયા, એટલે જ વિરોઘી છીએ.
@Fcam_Harsh Daily Reminder 🔴
જ્ઞાન સહાયકો તમને એમ હતું કે કાયમી નોકરી મળશે પરંતુ માત્ર કરાર તમારો રીન્યુ કર્યો.
મતદાન એવી રીતે કરજો કે કરાર આવે જ નહીં અને કાયમી નોકરી મળી જાય બાકી આખી જિંદગી કરાર માં જ રમતા રેહજો!
Day-20
❌ ભાજપને મત નહીં ❌
#GUJ_WANT_GOV_TEACHERS#BoycottBJP

Daily Reminder 🔴

ટીપે ટીપે સરોવર ભરાય એમ આપણા એક એક વોટની તાકાતથી સત્તા પક્ષને હાફે ચડાવી દેવાના છે!
કાયમીશિક્ષકોની ભરતી કરવાનું અગત્ય ના સમજતા હોય અને હજી પણ કરાર રીન્યુ કરી કરાર આધારીત શિક્ષકો દ્વારા શિક્ષણ આપવા માંગતા હોય એવી સરકારની ઊંઘ ઉડાવી અતિઆવશ્યક છે
Day-19
❌ભાજપ❌
Daily Reminder 🔴
વોટિંગ એવી રીતે કરજો કે કરાર રીન્યુ ના કરવવા પડે અને કાયમી નોકરી મળી જાય!
સરકાર રીન્યુ ના કરશો તો કાયમીભરતીના ઓર્ડર હાથમાં આવી જશે બાકી તો સરકાર રીન્યુ થઈ ગઈ તો કરાર જ રીન્યુ કરવા પડશે!
Day-21
❌ ભાજપને મત નહીં ❌
#GUJ_WANT_GOV_TEACHERS#BoyCottBJP
@Fcam_Harsh Daily reminder 🔴
વર્તમાન સમયે નૈતિકતા નેવે મૂકી રાજનીતિ થાય છે લાગતું નથી શિક્ષણ એમની ક્યારેય પ્રાથમિકતા હોય એટલે જ કદાચ ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરાર આધારીત કરવામાં આવી રહી છે!
જાગી જજો મિત્રો હજી પણ સમય છે!
કાયમી ભરતી જોઈતી હોય તો,
❌ભાજપને વોટ ના આપતા❌
Day-8
#BoyCottBJP

Daily reminder 🔴
૨૦૨૭ પેહલા કાયમીનોકરી જોઈતી હોય તો આ ચૂંટણીમાં એમનો ઘમંડ તોડવો અતિઆવશ્યક છે,બાકી જ્ઞાનસહાયક તો છે જ!
માયકાંગલાની જેમ પરિસ્થિતિને તાબે થવા કરતા એની સામે લડો,જ્યારે ઈતિહાસ લખાશે તો તમારી ગણતરી યોદ્ધામાં થશે બાકી જીવન જોરદાર જ છે!
Day-6
❌ ભાજપને વોટ નહીં ❌