विमान दुर्घटनाग्रस्त यात्रियों के परिजनों से निवेदन है कि अहमदाबाद सिविल हॉस्पिटल के निर्दिष्ट नंबरों से अधिकृत व्यक्ति द्वारा की गई फोन कॉल पर ही ध्यान दें।
એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થતા ખેડા જિલ્લાના નાગરિકો માટે જિલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા હેલ્પલાઇન નંબર 0268-2553356/57 જાહેર કરાયેલ છે આ નંબર ઉપરાંત એર ઇન્ડિયા પેસેન્જર હોટલાઈન નંબર 18005691444 તથા અમદાવાદ શહેર પોલીસ નંબર 07925620359 જાહેર કરેલ છે@CMOGuj@infokhedagog@InfoGujarat
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આજરોજ જિલ્લા સેવા સદન ખાતે માન.જનરલ ઓબ્ઝર્વરશ્રી તથા હરિફ ઉમેદવારો/પ્રતિનિધિઓશ્રીની ઉપસ્થિતિમાં મતદાન મથક પર ઉપયોગ થનાર EVM/VVPAT નું 2nd રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. @ECISVEEP@CEOGujarat@SpokespersonECI
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં ૧૭-ખેડા લોકસભા બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅનસર્સ સાથે આજે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજી. @ECISVEEP@SpokespersonECI@CEOGujarat
આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા તકેદારી આયોગ રેફરન્સ કેસોની સમીક્ષા બેઠક યોજી ભારતીય પોસ્ટ વિભાગના ઉપક્રમે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાની અમલવારી અંગે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી આયોજન કરાયું.@infokhedagog@IPPBOnline@revenuegujarat