અભિનંદન અમદાવાદીઓ! પણ સાચ્ચો વિક્રમ તો ���્યારે જ થયો ગણાય જયારે આ છોડવા ખરેખર સારી રીતે ઉછેરાય અને ધીમે ધીમે મોટા વૃક્ષ માં પરિવર્તિત થાય અને આખો વિસ્તાર ગાઢ જંગલ માં ફેરવાય!!
One hour. 3,61,617 plants. 25,000+ people. One extraordinary achievement.
At Bhadaj, Ahmedabad came together to create a Guinness World Record for the largest Miyawaki plantation in one hour. What began as a plantation drive became a moment of global recognition, powered by collective participation and the efforts of AMC. Ahmedabad planted together. Ahmedabad made history.
#SevaJyotiYatra #SevaJyotiKalashYatra #25YearsOfSeva #ViksitBharat2047 #SankalpSeSiddhi
@PMOIndia@CMOGuj@HiteshBarotBJP@PIBAhmedabad@InfoGujarat@infoahdgog@MyGovGujarati@DDNewsGujarati@GujUDMission
@ParikPatelCFA અમેરિકન ગુજ્જુઓ ની નવરાત્રી ઇવેન્ટ્સ માં ગરબાના બીટ્સ ઉપર નાચતા ખેલૈયા રોબોટ્સ સિલિકોન વેલી માં તો દેખાઈ રહ્યા છે. બસ હવે આવતા નોરતે અમદાવાદમાં કીર્તિદાન કે કિંજલ સ્ટેજ ઉપર રોબોટ્સ સાથે ગરબા કરે એટલે ગુજરાતીઓ નર્મદા નાહ્યા!!!😄
બિનખેડૂતને નવા ખેડૂત બનવા દો. ૧૦ વર્ષ સુધી કોઈ સબસિડી નહીં, બિનખેડૂતને વેચાણ નહીં, NA નહીં. પડતર જમીન માટે સુરક્ષિત ભાડાપટ્ટો. જમીન ખેતીમાં રહે, તિજોરી બચે, ખેતીને નવું જીવન મળે. @CMOGuj @RevenueDeptGuj #ખેતીની_જમીન_સુધારો
1/ ગુજરાતમાં ખેડૂત વિનાની જમીન છે, અને ખેતી કરવા ઇચ્છતા શિક્ષિત લોકોને મંજૂ��ી નથી. એક સરળ સુધારો બંને પ્રશ્ન ઉકેલી શકે, તિજોરી પર બોજ વિના અને એક પણ એકર જમીન ગુમાવ્યા વિના. 🧵
16/ એક વૃદ્ધ ખેડૂતની કલ્પના કરો, જેનાં સંતાનો શહેરમાં કામ કરે છે. જમીન છે, પણ ખેડનાર કોઈ નથી. આજે તે ફક્ત થોડા સ્થાનિક ખેડૂતોને વેચી શકે અથવા જમીન પડતર રાખે. તેને પસંદગી આપો: નવા ખેડૂત પાસેથી યોગ્ય ભાવ, અથવા સુરક્ષિત ભાડાપટ્ટો, જેમાં જમીન હંમેશાં તેના પરિવાર પાસે પાછી આવે.