ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
ગુજરાતમાં ફિક્સ પે નીતિ વર્ષોથી ચાલે છે, જે હવે શોષણ સમાન બની ગઈ છે.
યુવાનોના હિતમાં હવે પાયાનો નિર્ણય લેવો જરૂરી છે.
ફિક્સ પે બંધ કરો, ગુજરાતના યુવાઓ ને ન્યાય આપો.!
#remove_fixpay_in_gujarat
મારું એવું માનવું છે કે #ફિક્સ_પે હટાવવાથી કર્મચારીઓને કામ કરવામાં ઉત્સાહ વધી શકે છે અને દેશ હિતમાં હજું વધુ સારું કામ કરશે. અને પોતાના પરીવારને સારી રીતે સાચવી શકશે.
અને કર્મચારીઓમાં પ્રમાણિકતા અને ઈમાનદારીનું પ્રમાણ પણ વધી શકે છે. જે દેશ હિતમાં છે.
#gujarat_fix_pay_remove
ગુજરાત રાજ્યમાં લાખો ફિક્સ પગારના કર્મચારીઓ પણ છે જેઓ પગાર વધારાની અથવા વર્ષ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે સાથે જ રાજ્યમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પણ દિવાળી સુધરશે એવી આશા રાખી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કે આ બાબતે યોગ્ય કરવામાં આવે
#Remove_Fixpay_in_gujarat@CMOGuj
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
યુવા પેઢી જે 4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી માંડ નોકરી મેળવે ત્યારબાદ ફરી 5 વર્ષ માટે 26 હજાર ફિક્સ પે મા શોષાઈ રહી છે.
યુવાનીના 8થી9 અમૂલ્ય વર્ષ અસંતુલિત રહ્યા ને તમે ઉજવો વિકાસ સપ્તાહ.
ગ્રેજ્યુએટ, માસ્ટર કરનાર ને 5વર્ષ 26000 માત્ર 5 વર્ષ રહેનાર ને...
#Remove_Fix_Pay_Gujarat
રાજ્યના #ફિક્સ_પગારવાળા કર્મચારીઓ દિવાળીના તહેવાર પર વર્ષોથી ચાલી આવતી આ પ્રથા દુર થાય એવી આશા સેવી રહ્યા છે.!હાલની સરકાર આના પર વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લે કે પછી આના પર ગોપાલભા��� ઈટાલિયા તેમના વિચાર રજૂ કરે એની રાહ જોવાઈ રહી છે??
@CMOGuj @AAPGujarat @INCIndia
💥 બેવડી નીતિ નહીં, સમાન ન્યાય જોઈએ! 💥
✅ વર્ગ–૪ કર્મચારીઓને દિવાળી બોનસ
✅ ફુલ પગાર ધરાવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું
❌ પરંતુ વર્ગ–૩ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે કશું નહીં!
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ કેમ?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat