"મનોવૈજ્ઞાનિક માંદગીનું ધર: શિક્ષા તંત્ર"
'ગુરુ પરંપરા'ની સંસ્કૃતિને અવગણીને તીડ ઉડાડવા
સહિત ૪૦ ઉપરાંતની અન્ય પ્રવૃત્તિઓ માટે મજબૂર
કરનારી સરકાર.,
હવે 'માસ્તરો' ને પણ 'મજુર' સમજી અને સમાન કામ
તેમજ સમાન વર્ગ છતાયે "સમાન વેતન" ચુકવવા માટે
ભેદભાવ શુ કામે કરી રહી છે.?
#4200GradePay