@PMOIndia@CMOGuj@CollectorPatan@AmitShah
પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના રણકાંઠા ના છેવાડે આવેલ સરતાનપુર ગામડી જ્યાં માલધારી (રબારી) સમાજ વસવાટ કરે છે છુટા છવાયા કોઈપણ જાત ની આર્થિક આવક નથી એ લોકો ભાતીગળ સંસ્કૃતિ નો વારસો હજી સુધી ટકાવી રાખ્યો છે.
#JAY_BHIM It is #Politics to meet the victim for two minutes and go home with regret.Fighting for it is #Ambedkarism.पीड़ित से दो मिनट मिलना और खेद_प्रकट कर अपने घर चले जाना यह #गांधीवाद है।हिंसा_दोबारा न हो इसका पक्का इलाज किया जाए ,इसके लिये लड़ना #अम्बेडकरवाद है। @Suriya_offl
#4200GR જલ્દી કરો. નીતિ વિષયક નિર્ણય માં આટલી બધી વાર ને લીધે શિક્ષકો તાણ અનુભવી રહ્યા છે અને માનસિક સંતુલન ગુમાવી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હવે સમય ન પસાર કરતા સીધો પરિપત્ર જાહેર કરવો જોઈએ 4200 ગ્રેડ પે અમારો અધિકાર..#4200GR@imBhupendrasinh@Nitinbhai_Patel