विकास करना भारतीय जनता पार्टी की संस्कृति है, जहां-जहां हमें सरकार में आकर कार्य करने का मौका मिलता है, हम वहां लोगों के जीवन को सुधारने का काम करते हैं : श्री @AmitShah जी।
#युवां_री_बात_शाह_रे_साथ
Thanking PM Shri @narendramodi
Ji, @BJP4India National President Shri @AmitShah Ji & Sports Minister Sh. @Ra_THORe ji for giving me an opportunity & trusting me for the role of National Vice President of @Nyksindia. I will surely work towards encouraging sports & promoting skills
भाजपा को विश्व के सबसे बड़े राजनैतिक दल के रूप में प्रस्थापित करने वाले हमारे यशस्वी राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री @AmitShah जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ ।
#HappyBirthdayAmitShah
કુશળ સંગઠન ના પ્રણેતા રાજનીતિ ના ચાણક્ય અને ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી અધ્યક્ષ પાર્ટી ને વિશ્વ ના ફલક સુધી લઈ જનાર લોકો ના દિલ માં હંમેશા સ્થાન લેનાર એવા શ્રી @AmitShah ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
#HappyBirthdayAmitShah
આજે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે શ્રી ઉમેશ ત્રિવેદી, શ્રી અજયકુમાર રાવ, શ્રી વિરેશકુમાર માયાણી અને શ્રી ડૉ. આશુતોષ ઠાકરે ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ખાતે યોજાયેલ સમારોહમાં શપથ ગ્રહણ કર્યા હતા.
#HighCourtOfGujarat#GujaratHighCourt
Deeply saddened by the tragic train incident occurred in #Amritsar. My heartfelt condolences to the families of the victims. I pray for speedy recovery for injured peoples.
માં શક્તિ તથા જગદંબાની આરાધના,
પ્રેમ, શક્તિ અને ભક્તિનું પર્વ એટલે નવરાત્રી.
આજથી શરૂ થતા પાવન નવરાત્રી પર્વની સૌને શુભેચ્છાઓ.
માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ આપે તેવી પ્રાર્થના.
શુભ નવરાત્રી.
#Navratri2018#Navratri#HappyNavratri
નવરાત્રિના બીજા દિવસે માં ભગવતીની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ અને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી મા બ્રહ્મચારિણીને નમન.
મા ની કૃપાથી આપ સૌને સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય એજ પ્રાર્થના.
#Navratri#Navratri2018