નીતિ આયોગના અહેવાલે ભાજપ સરકારના ગુજરાત મોડલની પોલ ખોલી છે.
ગુજરાતની 2,936 શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે. મોડલ ગુજરાતમાં ભાજપે 5,612 સરકારી શાળાઓ બંધ કરી દીધી, જેના કારણે ગામડાના બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ ગયો.
ગુજરાતમાં શિક્ષણ માટે 63,134 કરોડ રૂપિયાનું બજેટ છે, પણ આ કરોડો રૂપિયા ક્યાં ખર્ચાઈ રહ્યા છે, તે કોઈને ખબર નથી.
જામનગરના જડેશ્વર પાર્ક પાસે આવેલી વસાહતમાં આજે સરકારી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. વર્ષોથી રહેતા ગરીબ પરિવારોના કાચા-પાકા મકાનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ક્ષણભરમાં પાડી દેવામાં આવ્યા.
એક તરફ કાળઝાળ ગરમી છે અને બીજી તરફ આ પરિવારો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી અને વૃદ્ધોને ઢસડીને લઈ જવામાં આવ્યા.
કાયદો બધા માટે સમાન હોવો જોઈએ ત્યારે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે તંત્રનું આ બુલડોઝર હંમેશા ગરીબ અને લાચાર લોકોના ઘર પર જ કેમ ફરે છે? મોટા માથાઓ દ્વારા કરવામાં આવેલા દબાણો કેમ તંત્રને દેખાતા નથી? શું ગુજરાતમાં ગરીબ હોવું એ ગુનો છે?
@Janak_Sutariyaa દેશ 93000 હજાર શાળા બંધ થઈ ગઈ.
ગરવી ગુજરાત અસ્મિતા ધરાવતો રાજ્ય શિક્ષણ નંબર 10 પર છે. કલાકારો,કથાકારો, ઉધોગપતિ વિનંતી આ મુદે થોડો ઉકારો કરે. પ્રજા હવે બધું સમજે છે.
GPSC and Gujarat High Court : GPSC દ્વારા ગત વર્ષે લેવાયેલી પરીક્ષામાં 1915ના કૌટિલ્સ અર્થશાસ્ત્રમાંથી જે પ્રશ્ન પૂછાયો હોવાનો દાવો કરાયો હતો તે બુકની ઓરિજિનલ કોપી તેમજ પરીક્ષામાં ઈન્ટરનેટ પરથી અધિકૃત માહિતી ડાઉનલૉડ કરવા અંગેની પોલિસી રજૂ કરવા ત્રણ વખત હુકમ કર્યો હોવા છતાં તેનું પાલન ન કરાતા ગુજરાત હાઈકોર્ટે જીપીએસસીના ચેરમેન અને સેક્રેટરીને આડેહાથ લીધા હતા.
જવાબ નહીં આપવાના સરકાર અને જીપીએસસી સત્તાધીશોના વલણને હાઈકોર્ટે માત્ર ને માત્ર અહંકાર ગણાવી એવી ગંભીર ટિપ્પણી કરી હતી કે તમારા (GPSC) ના ચેરમેન અને સેક્રેટરીના અહંકાર કતાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ઓછી છે.
#GPSC #GujaratHighCourt #Judiciary #Controversy #Accountability #Trending #Gscard #Gujaratsamachar
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વિરુદ્ધ ચાલી રહેલા કોર્ટ કેસમાં આજે માનનીય હાઈકોર્ટે અત્યંત આકરા તેવર બતાવ્યા છે. કોર્ટે GPSC ની કાર્યપદ્ધતિ અને અહંકાર સામે લાલ આંખ કરી છે.
⚖️ GPSC કોર્ટ કેસ અપડેટ: હાઈકોર્ટની આકરી ઝાટકણી.... આજના દિવસની સુનાવણીમાં કોર્ટે GPSC ના ચેરમેન અને વહીવટીતંત્રને આડે હાથ લેતા કેટલીક ઐતિહાસિક ટિપ્પણીઓ કરી છે:
🔔 શિસ્ત અને જવાબદારી અંગે કોર્ટના પ્રહારો
📌કોર્ટની અવમાનના: કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તમે અત્યાર સુધી ૩ વાર નિર્દેશોની અવગણના કરી છે. જો આ જ વલણ રહેશે તો કોર્ટ 'કન્ટેમ્પ ઓફ કોર્ટ' (અદાલતની અવમાનના) દાખલ કરશે.
📌જવાબદારીનો અભાવ: જ્યારે GPSC ના વકીલે બચાવમાં કહ્યું કે ભૂલ 'પેપર સેટર' ની છે, ત્યારે જજ સાહેબે રોકડું પરખાવ્યું: "તમારે ફક્ત સત્તા ભોગવવી છે, જવાબદારી લેવી નથી."
📌 અમાનવીય અભિગમ: કોર્ટે ટિપ્પણી કરી કે, "તમે ઈચ્છો છો કે કોર્ટ તમારી સાથે માનવીય રહે, પરંતુ તમે ઉમેદવારો સાથે સંપૂર્ણપણે અમાનવીય વર્તન કરી રહ્યા છો."
🔔 ચેરમેનના 'અહંકાર' સામે આકરા વેણ
📌ન્યાયાધીશે કહ્યું કે, "માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પણ તમારા ચેરમેનના અહંકાર કરતા ઓછી છે."
📌કોર્ટે ચેરમેનને અત્યંત જિદ્દી (Stubborn) ગણાવ્યા અને કહ્યું કે આ બધું માત્ર ને માત્ર ચેરમેનના અહંકારને કારણે થઈ રહ્યું છે.
🤔કોર્ટે એવી પણ શંકા વ્યક્ત કરી કે GPSC જાણીજોઈને સમય પસાર કરી રહ્યું છે જેથી રોસ્ટર (જજ) બદલાઈ જાય.
🗣️૧૬/૦૩ અને ૨૦/૦૩ એ કરાયેલી સુનાવણી માં જે એફિડેવિટ કરવાનું કહેલું હતું તે પ્રોપર એડ્રેસ કર્યું નથી.
🗣️કોર્ટ દ્વારા GPSCને ૩ કરાયેલા નિર્દેશની ૩ વાર ઉપેક્ષા કરી ચૂક્યા છો.
🗣️કોર્ટ તમારા ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટે લગાવવા માંગે છે.
🗣️G.P અથવા એડવોકેટ જનરલ ને હાજર કરો કોર્ટ સમક્ષ
તમારા સેક્રેટરી અથવા ચેરમેન ને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરો.
🗣️તમે કા તો કોર્ટ ની વાત સમજવા સક્ષમ નથી કા તો તમે કોર્ટ થી ઉપર છો એવું માનો છો. આ બંને માંથી એક જવાબ આપો.
🗣️તમારામાં સેજ પણ નૈતિકતા હોય તો તમે જવાબ આપ્યો હોત..
🗣️GPSC ના એડવોકેટ જ્યારે એવું કહ્યું કે પેપર સેટર ની જવાબદારી છે...અમારી નહીં...
આ બાબતે જજ સાહેબે કહ્યું કે
💢YOU ONLY WANT TO ENJOY POWER, BUT YOU ARE NOT TAKING ANY RESPONSIBILITY.
📌HIGHT OF EVEREST IS SMALLER THAN YOUR CHAIRMAN EGO. 🔥
📌CHAIRMAN be like...i am the student....but i will show them their place.
📌૨;૩૦ વાગ્યે તમારા ચેરમેન ને બોલાવો.
📌તમે રોસ્ટર બદલાવની રાહ જોઈ રહ્યા છો...સમય પસાર કરી રહ્યા છો...
🗣️your CHAIRMAN is so STUBBORN
🗣️જરૂર પડશે તો પ્રિન્સીપાલ સેક્રેટરી ને બોલાવીશ.
🗣️its only and only chairman's EGO. Nothing else.
📅 આગામી મહત્વની તારીખ: ૬ એપ્રિલ, ૨૦૨૬ (સોમવાર)
કોર્ટે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા નીચે મુજબના આદેશો આપ્યા છે:
🛑વ્યક્તિગત હાજરી: સોમવારે 6 એપ્રિલ ના રોજ GPSC ના ચેરમેન અને સચિવને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.
🛑સરકારી પક્ષ: એડવોકેટ જનરલ અથવા જી.પી. ને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે.
🛑અંતિમ ચેતવણી: કોર્ટે જણાવ્યું છે કે તેઓ કન્ટેમ્પટ ઈશ્યુ કરશે, તે પહેલાં એકવાર ચેરમેનનો પક્ષ સાંભળવા માંગે છે.
નિષ્કર્ષ: કોર્ટના આ આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે ઉમેદવારોના હિત સાથે થતી ચેડાં હવે ચલાવી લેવામાં નહીં આવે. તંત્રએ સત્તાની સાથે જવાબદારી પણ સ્વીકારવી પડશે.
(સમજવામાં કોઈ ભૂલચૂક હોય તો માફી, વિડિયો માં વધારે વિગત ઉપલબ્ધ)
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
એક તરફ ભાજપના મંત્રીઓ બરફના ગોળા ખાઈને મોજ-મજા કરી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય જનતા ધોમધખતા તડકામાં લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર છે.
ગુજરાતની જનતા વર્ષ ૨૦૨૭ માં મતદાન કરતા પહેલા આ પરિસ્થિતિ ચોક્કસ યાદ રાખજો. આ વીડિયો સાબિત કરે છે કે સત્તાધારી પક્ષ માત્ર પોતાના મોજ-શોખમાં મગ્ન છે, તેમને રોડ પર પિસાતી સામાન્ય જનતાના દુઃખ-તકલીફો સાથે કોઈ લેવા-દેવા નથી.
વખત આવી ગયો છે કે ગુજરાતની ભોળી જનતાના નિસાસા લેનારા આ લોકોને સત્તા પરથી દૂર કરવામાં આવે, જેથી તેમને જનતાની શક્તિનો અહેસાસ થાય.
@Janak_Sutariyaa જો જો ભૂલાઈના ગુજરાતની પ્રજાનો પોકાર
પ્રજા લાંબા સમય લાઇનમાં ઊભે છે.
આધારકાર્ડ,લાઇટબીલ,ખાતર,ચૂંટણીકાર્ડ,
રેશનકાર્ડ,જાતિ દાખલા,નોટબંધી,કોરોના,
છેલ્લે એક બાકી હતું તે " પેટ્રોલ"
વર્તમાન સમયે બે સંતાનને જન્મ આપજો,એક સંતાન કમાશે અને બીજું લાઇનમાં ઊભું રહેશે.....
વસ્તીનો અંદાજ
અંદાજિત ટકાવારી: ગુજરાતની કુલ વસ્તીમાં આહીર સમાજનું પ્રમાણ અંદાજે ૭% થી ૯% ની આસપાસ માનવામાં આવે છે.
મુખ્ય વિસ્તારો: આહીર જ્ઞાતિનું સૌથી વધુ પ્રભુત્વ સૌરાષ્ટ્ર (ખાસ કરીને જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ) તથા કચ્છ જિલ્લામાં જોવા મળે છે.