તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani@sanghaviharsh@InfoGujarat
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani@sanghaviharsh@InfoGujarat
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે @Revenuemandal@MLASanjaysinh@CMOGuj@Revenuemandal
‘સૌ ભણે, સૌ આગળ વધે...’
'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025'ના પ્રથમ દિવસે રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ જિલ્લાઓની શાળાઓમાં બાળકોનું નામાંકન કરવામાં આવ્યું...
#ShalaPraveshotsav2025
અમુક સ્મરણ એવા હોય છે જે કાયમ માટે હૃદયમાં સચવાઈ જાય છે. થોડા દિવસ પહેલા બનાસકાંઠાના વડગામડા ગામની મુલાકાતે જવાનું થયું. સીધુંસાદું ગ્રામ્ય જીવન.. ગામડાના લોકોનો મીઠો આવકાર.. અને હેતભર્યું ભોજન.. આ દિવસ જીવનભરનું સંભારણું બની રહ્યો.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને આપણા સૌના લોકસેવક @ChaudhryShankar સાહેબશ્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી @Bhupendrapbjp સાહેબશ્રીને રજૂઆત કરી નર્મદા કેનાલમાં સિંચાઇ માટે પાણી ચાલુ રાખવાનો અને તળાવો ભરવાનો નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે.
અન્નદાતા સુખી ભવ:🌷
नवकंज लोचन
कंज मुखकर,
कंज पद कंजारुणम् ।।
अर्थात्: प्रभु श्रीराम के नेत्र नव-विकसित कमल के समान है। मुख कमल के समान हैं। हाथ कमल के समान हैं। चरण भी कमल के समान हैं।
#AyodhyaRamMandir
આજે બનાસ મેડીકલ કોલેજ,મોરિયા દ્વારા સંચાલિત મોબાઈલ કેન્સર નિદાન વાન ને ગુજરાત વિધાસભા ના અધ્યક્ષશ્રી અને બનાસડેરી ના ચેરમેન શ્રી @ChaudhryShankar સાહેબના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી. 💐
A medical camp held in Tharad on Bharat Ratna Atal Bihari Vajpayee Ji's birth anniversary and Good Governance Day, which successfully examined over 5000 individuals.
The camp prioritized not only common ailments but also critical conditions like heart and kidney.
બનાસની સંવેદનશીલ પહેલ...
માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi સાહેબની પ્રેરણાથી બનાસ મેડિકલ કોલેજ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં શરૂ થયેલ મેમોગ્રાફી વાન તેમજ પૂર્વ શિક્ષણમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાના અનુદાનથી શરૂ કરવામાં આવેલ એડવાન્સ લાઈફ સપોર્ટ વાનનું લોકાર્પણ કર્યું.
આ વાન અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને લોકોને આરોગ્ય સેવા પૂરી પાડશે. મેમોગ્રાફીવાન માતાઓ બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
કૃષિ મેળા જેવા આયોજનો થકી ખેડૂતોની સ્થિતિ મજબૂત બની છે, જેના કારણે આપણે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છીએ.
થરાદ ખાતે આયોજિત તાલુકાકક્ષાના રવિ કૃષિ મહોત્સવ-2023 નો શુભારંભ કરાવીને ખેડૂતો સાથે ચર્ચા કરી.