कुछ रिश्ते उस मोड़ पे टूट जाते है
जहाँ कभी हमने उम्मीद भी नहीं की होती,,,
🙃🙃 और
कुछ रिश्ते उस मोड़ पे साथ दे जाते है
जहाँ कभी लगता ही नहीं था साथ रहेगा...
@kuberdindor ક��� રીતે આદરણીય સાહેબ શ્રી? જ્યારે પૂરતો સ્ટાફ હશે બાળકોને તો શક્ય બનશે ને? નવેમ્બરમાં ફોર્મ ભરાવ્યા 6 મહિના પૂર્ણ થવા આવ્યા ભરતી પૂર્ણ કરવાના હજુ કાઈ એંધાણ બતાઈ છે? ક્લાસ 1 2 ની ભરતી માં પરીક્ષા હોય છે તો પણ આટલા સમયમાં પૂર્ણ થઈ જાય છે અને આ વિદ્યાસહાયકમાં ફક્ત મેરિટ જ અને હાજર જ
@Piya_Patel_ આવું એક જોડે નહીં, પરંતુ 23 વ્યક્તિ જોડે, અને એ પણ ફક્ત પૈસા અને શારીરિક સબંધ ની ભૂખ માટે,
સ્ટેમ્પ પર એવું લખાણ કરાવે કે તને આટલા સમયમાં સરકારી નોકરી મળશે તો જ હું લગ્ન કરીશ
પ્રેમ એટલે..
જેને આપણે પ્રેમ કરતાં હોઈએ ને એની સાથે બધા દિવસો ખૂબસુરત જ હોય ..ભલે આપણે ગમે તે સમય અને ગમે તેવો દિવસ હોય..બસ ખાલી ત્યારે પ્રિયતમનો સાથ ખૂબસુરત જ હોય..પછી એ કોઈ એક દિવસનો મહોતાજ નથી હોતો.. Birthday ,Valentine ..એક દિવસનો આ પ્રેમ નથી હોતો કે દિવસ મુજબ બધું થાય..
👇🏻
કુદરતનો નિયમ છે..
તમે જે રમત તમારા ફાયદા માટે.. બીજાની સાથે રમો છો..
એ રમત એક દિવસ.. તમારી સાથે પણ રમાશે જ..
🙏જય શ્રી કૃષ્ણ 🙏
🙏 Om namah shivaya 🙏
🙏 Good Morning 🙏
@kuberdindor સાહેબ, વિદ્યાસહાયકો ને નિમણૂક આપો એ પણ એક મોટીવેશન જ છે, 12000 વિદ્યાસહાયકો જ્યારે દરેક શાળામાં મોટીવેશન આપશે ત્યારે સાચું મોટીવેશન કહેવાશે.... આ રીતે ખોટી વાતો કરવાથી કશું નહિ થવાનું...