In 1939, when Philip Spratt, from Britain, belonging to the Communist International wrote, (who @Ram_Guha quotes) this was what was happening in Gujarat: Jamnagar...Maharaja Jam Saheb Digvijaysinhji Jadeja...saved 1000 Polish children #Culture https://t.co/5XsY2cL1WZ
@Suthar1_Alka @Kishor2271 ના પૂછો મને..
ઊંઘ માં છું
કે ઘેન માં છું..
સ્વગૃહે છું
કે સફરે છું..
યોગક્ષેમ છું
કે વિયોગ ગ્રસ્ત
હા, યાદ છે
વિશ્વાસ છે..
જ્યાં છું,,
જેવો છું,,
લયબધ્ધ છું
પ્રબુદ્ધ છું
હૃદયસ્થ એ જ છે
અને હું એના ખોળે
બાકી, બધી ઝંઝટ એ સંભાળે
હું તો બસ સંભાળું, મારું મન!!
⚘"નિમિષ"⚘