@rajnathsingh जिम्मेदारी है तो वो देना ही था और इसमें सभी को श्रेय लेने की क्या जरूरत है। आप अच्छे हो आपके फील्ड में वो ही बेहतर बनाओ। बाकी जोभी जिम्मेदारी भूलेगा उसको तो घर जाना ही होगा।
आशा है कि आखिरकार, इतने सालों बाद, गुजरात के सरकारी कर्मचारियों को उनका हक नामदार सुप्रीम कोर्ट के फैसले से मिलेगा ! समान काम केलिए समान वेतन हमारे संविधान के मूलभूत ढांचे का भाग है, फिक्स वेतन प्रथा इसका उल्लंघन है !
#RemoveFixpayGujarat#remove5yearFixpay
💥 8મા પગાર પંચની સ્થાપનાને કેબિનેટની મંજૂરી ✅
📅 જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે **8મા પગાર પંચ (8th Pay Commission)**ની સ્થાપનાને મંજૂરી આપી છે.
💰 આ સુધારાથી દેશભરના કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને મોટો લાભ મળશે.
👨💼 સરકારી કર્મચારીઓ માટે આ એક મોટો બોનસ સમાન નિર્ણય છે —
પગાર અને ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
🔥 તો જો તમે પણ આ ફાયદાનો ભાગ બનવા માગતા હો, તો આજથી જ લાગી જાવ સરકારી ભરતીની તૈયારીમાં! 💪
#8thPayCommission #GovernmentJobs #PayHike #SarkariNaukri #JobAlert #IndiaGovt
आशा है कि आखिरकार, इतने सालों बाद, गुजरात के सरकारी कर्मचारियों को उनका हक नामदार सुप्रीम कोर्ट के फैसले से मिलेगा ! समान काम केलिए समान वेतन हमारे संविधान के मूलभूत ढांचे का भाग है, फिक्स वेतन प्रथा इसका उल्लंघन है !
#RemoveFixpayGujarat#remove5yearFixpay
સરકારશ્રી, ૫ વર્ષનો ફિક્સ પગારનો સમયગાળો અત્યંત લાંબો અને અસહ્ય છે.
કર્મચારીઓનું આટલો લાંબો સમય શોષણ શા માટે? અન્ય રાજ્યોની જેમ ફિક્સ પગારનો સમયગાળો ૫ વર્ષથી ઘટાડીને ૨ વર્ષ કરો અથવા આ પ્રથા સંપૂર્ણ નાબૂદ કરો🙏
#remove5yearFixpay#ફિકસ@CMOGuj@Divya_Bhaskar@Bhupendrapbjp
આવતીકાલનો દિવસ ગુજરાતના લાખો 'ફિક્સ પે' કર્મચારીઓના ભવિષ્ય માટે નિર્ણાયક છે. આશા છે કે નામદાર કોર્ટ 'સમાન કામ, સમાન વેતન' ના બંધારણીય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, વર્ષોથી થતા શોષણનો અંત લાવશે અને યુવાનોને ન્યાય આપશે. #FixPay#JusticeForFixPay#Gujarat#remove5yearFixpay
રાજ્ય સરકાર તરફથી એસ.ટી.ના તમામ કર્મચારીઓને દિવાળીમાં ખુશીઓની ભેટ !
🪔 આ દિવાળીએ નિગમના તમામ કર્મચારીઓને રૂ.૧૦,૦૦૦/- તહેવાર પેશગી એડવાન્સ પેટે ચુકવવામાં આવશે.
🪔 પહેલાં આ લાભ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને મળતો હતો, આ વર્ષથી તહેવાર પેશગી રકમનો લાભ એસ.ટી.ના તમામ કર્મચારીઓને મળશે.
દિપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. 🪔🎇