છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર સ��વાસદન આગળ છેલ્લા ૨૨ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ન્યાય માટે તરસતા આ ઉમેદવારો દિવસ રાત અહિ રહે છે.
‘આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થાય તો જવાબદારી તંત્ર તેમજ અધિકારીઓની રહેસે”
@collectorcu
@CMOGuj
@nareshpatelmla
@GujaratPolice
@sanghaviharsh
🤔મધ્યમવર્ગીય અને ગરીબ જાય તો જાય ક્યાં ?🤯
🤔જનતાના પરસેવાની કમાણી, જૂઠાણાં પાર્ટી લૂંટી રહી છે.
😇🤔શું આના માટે પણ વીપક્ષ જ જવાબદાર છે ?��
🤔😇શું સામાન્ય જનતા પણ પ્રશ્ન ના પૂછી પોતાની જવાબદારી માથી છટકી નથી રહી ?
😄આ જ હતા અચ્છે દીન...
ચૂંટણીઓ આવે ત્યારે ભરતીઓ ની જાહેરાત કરવામાં આવે છે અને ત્યારબાદ પંચ વર્ષિય યોજના બનીને રહી જાય છે ફરીથી ચૂંટણીઓ આવે ત્યારે લોભામણી નવી ભરતીઓ ની જાહેરાતો કરીને પાંચ વર્ષ પહેલાં ની ભરતીઓ પૂરી કરવામાં આવે છે જાગૃત નહિ થઈએ તો આવું જ ચાલુ રહેશે માટે અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખો.
ડેસર પોલીસ સ્ટેશન , વ.ગ્રામ્ય ખાતે ફરજ બજાવતા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્�� શ્રી નગીનભાઇ મંંગાભાઇ,હે.કોન્સ્ટેબલ કોરોનાનાં કારણે અવસાન પામેલ છે,ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. #CoronaWarriors @dgpgujarat @GujaratPolice
છોટાઉદેપુરનુ સરકારી તંત્ર પણ નેતાઓ જેવું થઈ ગયું છે.
👉રેતીખનનની વાત આવે માસ્કના નામે ગરીબ આદિવાસી પાસે દંડ ઉધરાવાની વાત આવેતો ૧૦/૧૦ પોલીસને ઉભા કરીને કાયદો શીખવે.
👉સેવાની વાત આવે ત્યારે પ્રજાને ગે���માર્ગે દોરે.
👉જવાબ આપો સાહેબ શ્રી?
@collectorcu
@DDOCUdepur
@GeetabenRathwa
આજે રવિવારની રજા હોવાથી મે અને મારો મિત્ર દિનેશ રાઠવા (LT)એ કોરોના ના દર્દીઓને Finger Pulse Oxygen Meter થી ચેક કરી લોકોને યોગ્ય સલાહ આપી અને રસી લેવા માટે જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કર્યો.🙏
#जोहर#आदिवासी
છોટાઉદેપુર જિલ્લામાં Rapid test કીટોનો અભાવ,RTPCR ટેસ્ટ મર્યાદિત માત્રામાં કરવામાં આવી રહ્યા છે,ડોક્ટરોનુ ડેપ્યુટેશન.
👉તમે કરવા શું માંગી રહ્યા છો?
👉શુ આદિવાસી પ્રજા માણસ નથી?માનવતા જેવું છે કે નહિ?
@collectorcu@DDOCUdepur@GeetabenRathwa@CMOGuj@Mohansinhrathva
CCTNS/ICJS પ્રોજેક્ટના અમલીકરણ અંગે ઉત્ક્રુષ્ટ કામગીરી બદલ CCTNS/ICJS Good Practices Award માટે પસંદગી પામેલ પોલીસ અધિકારી/કર્મચારીઓને ગુજરાત પોલીસ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન
#NCRB#GujaratPolice