@collectorvalsad@CO4spg4JUREEYff@SDMDharampur સર્વેભક્તોની આરોગ્ય સુખાકારી માટે શ્રી કાળા રામજીમંદિર ધરમપુર ખાતે 30 એપ્રિલ સુધી ફક્ત પૂજા અર્ચના જ થશે અને ભક્તોમાટે દર્શન બંધ રહેશે.રામનવમીના શુભ પ્રસંગે બપોરે 12 વાગે આરતી થશે પરંતુ દર્શન બંધ રહેશે.
-પૂજારી શ્રી જયદીપભાઈ દવે
સાહેબ ગામ ખુશ હતું કે દર્દીઓને પથારી મળશે હવે અને હજી પણ છેજ આશાસ્પદ પરંતુ આ રાહ જોવી અઘરી છે. વહેલી તકે યુનિટી હોલ અને નાડકરણી કન્વેન્શન સેન્ટર ખાતે કોવિડ સેન્ટર ચાલુ કરવા વિનંતી 🙏
"પથરાયેલી પથારીઓ રાહ જોવે છે સેવા આપવા"
@raval_ias@manishdesai81
વલસાડના કિલ્લાપારડી,પોલીશ સ્ટેસને બી.એન.ગોહીલ સા���ેબ સરાહનીય કામગીરી કરે છે. જે પારડી નગરને દેખાય છે કેટલાક લોકો એમની બદલી માટે કાર્યરત છે. પારડીને એમની હજુ જરુર છે. બદલી ના કરવા વિનંતી છે.🙏
@HMofficeGujarat @SPvalsad @vijayrupanibjp @GujaratPolice
ગુજરાતી પ્રજા સાહસી અને વેપારી વૃત્તિ ધરાવે છે અને દેશનાં ઇતિહાસમાં રતનતાતા થી લઈ અત્યાર સુધી ઘણાં ઉદ્યોગપતિઓનું યોગદાન રહ્યું છે.રાહુલગાંધી ��ી વગર ધંધે નથી કમાતા.#RaGaAgainstGujarat
We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours.