🪷 नई जिम्मेदारी… नई ऊर्जा… नया संकल्प… 🪷
भारतीय जनता युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष के रूप में मिली इस नई जिम्मेदारी के पश्चात वडोदरा में अपने परिवार समान कार्यकर्ता साथियों से आत्मीय मिलकर उनके स्नेह, आशीर्वाद एवं शुभकामनाओं को हृदय से स्वीकार किया।
यह नई जिम्मेदारी केवल मेरे लिए नहीं, बल्कि मेरे अपने वडोदरा और वडोदरा के समर्पित कार्यकर्ता साथियों के स्नेह, विश्वास और आशीर्वाद का सम्मान है। 🙏
वडोदरा ने मुझे हमेशा शक्ति, संस्कार और संगठन के प्रति समर्पण की प्रेरणा दी है। इसलिए आज मिली यह नई जिम्मेदारी मेरे वडोदरा के प्रत्येक कार्यकर्ता साथी को समर्पित है। ❤️
आप सभी के विश्वास को अपनी ऊर्जा बनाकर, युवा शक्ति को राष्ट्र निर्माण से जोड़ने और संगठन को नई ऊंचाइयों तक ले जाने के संकल्प के साथ आगे बढ़ूंगा।
युवा मोर्चा महानगर अध्यक्षश्री मौलिक देसाई एवं टीम द्वारा आयोजित इस कार्यक्रम के लिए विशेष अभिनंदन व आभार।
भारतीय जनता पार्टी के केंद्रीय नेतृत्व द्वारा मुझे भारतीय जनता युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष का दायित्व प्रदान किए जाने पर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी, माननीय राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी, माननीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी, माननीय राष्ट्रीय संगठन महामंत्रीश्री @blsanthosh जी सहित पार्टी के शीर्ष नेतृत्व के प्रति हृदय से आभार एवं धन्यवाद व्यक्त करता हूँ।
यह दायित्व मुझे एक नई ऊर्जा और उत्तरदायित्व-बोध के साथ सौंपा गया है। भारतीय जनता युवा मोर्चा, संगठन की जीवंतता और भविष्य की दिशा तय करने वाली शक्ति है, जो देश के करोड़ों युवाओं को राष्ट्र-निर्माण के महायज्ञ से जोड़ने का सशक्त सेत बनता है। इस दायित्व को मैं सेवा, समर्पण और आत्मविश्वास के साथ निभाने का संकल्प लेता हूँ।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी मार्गदर्शन एवं माननय राष्ट्रीय अध्यक्ष श्री नितिन नबीन जी के कुशल नेतृत्व में, आने वाले समय में भारतीय जनता युवा मोर्चा को संगठनात्मक रूप से और अधिक मजबूत, गतिशील एवं जनसेवा-उन्मुख बनाने हतु मैं तन-मन से जुटा रहूँगा। ‘विकसित भारत @2047’ के संकल्प को साकार करने में, देश के युवाशक्ति को भाजपा की विचारधारा, नीतियों और जनकल्याणकारी योजनाओं से जोड़ते हुए समाज के अतिम छोर तक इनका लाभ पहुँचाना मेरा प्रमुख ध्येय रहेगा, जिसके लिए मैं पूर्ण निष्ठा और सेवाभाव के साथ अनवरत प्रयासरत रहूँगा।
अभिनंदन...
भाजपा राष्ट्रीय अध्यक्षश्री @NitinNabin जी ने श्री @TawdeVinod जी को उत्तर प्रदेश का प्रदेश प्रभारी एवं श्री @IJAGDISHPATEL जी को सह-प्रभारी, @DrSatishPoonia जी को पंजाब का प्रदेश प्रभारी और श्री @tarunchughbjp जी को गुजरात का प्रदेश प्रभारी नियुक्त किया है।
🇮🇳 રાષ્ટ્રના સન્માન સાથે કોઈ સમાધાન નહીં..! 🇮🇳
‘વંદે માતરમ્’ના સંપૂર્ણ ગાન દરમિયાન કરવામાં આવેલી દખલગીરીના વિરોધમાં છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બોડેલી ખાતે ભવ્ય કેન્ડલ માર્ચ યોજવામાં આવી.
🕯️ રાષ્ટ્રગીતનું સન્માન — દેશનું સ્વાભિમાન!
🇮🇳 વંદે માતરમ્!
કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayJagdishVishwakarma
પીઠોરા કલા—વારસાનું સંવર્ધન, સંસ્કૃતિનું સંરક્ષણ અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ.
પરંપરાના જીવંત રંગોથી સમૃદ્ધ પીઠોરા કલા આદિવાસી અસ્મિતા, આસ્થા અને સાંસ્કૃતિક ગૌરવનું અનોખું પ્રતિબિંબ છે. આ પ્રાચીન લોકકલાનું સંવર્ધન માત્ર આપણા અમૂલ્ય વારસાનું જતન જ નથી કરતું, પરંતુ સ્થાનિક કલાકારો માટે રોજગારી અને આત્મનિર્ભરતાના નવા અવસર પણ સર્જે છે. આજે પીઠોરા કલા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક મંચ સુધી પહોંચાડતી ગૌરવપૂર્ણ સફર તરફ અગ્રેસર છે.
ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લાના જનજાતિ વિસ્તારોને 17 નવી બસોની અમૂલ્ય ભેટ મળી છે. જેમાં બોડેલી બસ ડેપોને 9 નવી બસોની ફાળવણી. જયંતીભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી ૧૩૮ જેતપુર પાવી વિધાનસભા ના હસ્તે લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવી
🚌 છોટાઉદેપુર જિલ્લામાં વિકાસને મળી નવી ગતિ...
લોકલાડીલા ધારાસભ્ય શ્રી અભેસિંહભાઈ તડવીના શુભ હસ્તે બોડેલી બસ ડેપોને ફાળવવામાં આવેલી 9 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
જનહિત માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું. ✨
જય જોહાર | જય ગુજરાત | ભારત માતા કી જય 🇮🇳
#Bodeli#GSRTC#NewBuses
प्रधानमंत्री श्री @narendramodi एक ऐसे नेता हैं, जो इस देश के युवा को राष्ट्र का निर्माता मानते हैं।
Youth-led development का मूलमंत्र उन्होंने विकसित भारत की नींव को सुदृढ़ करने के लिए रखा है, इसका अर्थ है: युवाओं के नेतृत्व में राष्ट्र का सशक्तिकरण। मोदी सरकार छात्रों के हितों को सर्वोपरि मानती है।
NEET पेपर लीक मामले पर सरकार ने सही कदम उठाए हैं... 13 आरोपियों को गिरफ्तार किया गया है, जो कि आज भी हिरासत में हैं।
केवल 37 दिनों में NEET का पेपर दोबारा कराया गया और मात्र 25 दिन में परिणाम भी घोषित कर दिया गया।
વનવાસી નઈ પણ આદિવાસી પરંપરા:દેવની પેઢી બદલવાનો અનોખો રિવાજ. #છોટા_ઉદેપુર ના રાઠવા આદિવાસીઓ નો ધાર્મિક ઉત્સવ (ગામશાઈ ઈંદ) વિશે એક ખૂબ સરસ લેખ #સંદેશ પેપરમાં લખવામાં આવ્યો છે.
છોટા ઉદેપુરના આજુ-બાજુના ગામોમાં આ ઉત્સવ ધાધૂમથી થયો છે અને હજી બાકી છે તે આગામી સમયમાં થશે..!🏹🇮🇳
#जोहार
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતનાં
પરેશ ભાઈ રાઠવાને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મશ્રી એવોર્ડ 2023 અર્પણ કર્યો.
છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પરેશ ભાઈ રાઠવા.
@rashtrapatibhvn@PadmaAwards#PadmaAwards2023