Make the most of the monsoon this season by visiting the beautiful Hathni Mata Waterfall in Payoli near Jambughoda. Allow the spellbinding flow of water amidst pristine green take you on a pleasure trip.
📍Hathni Mata waterfall, Jambughoda
@Mulubhai_Bera#gujarattourism #gujarat #tourism #waterfall #hathnimatawaterfall #waterfallingujarat #monsson #monsoonseason #monsooningujarat
જેલ ખાતાના કર્મયોગીઓને મળતા વિવિધ ભથ્થામાં માતબર વધારો કરવાનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આ નિર્ણય જેલ ખાતાના કર્મીઓના પરિવારમાં દિવાળી પર્વે સુખાકારીનો પ્રકાશ પ્રસરાવનારો બની રહેશે.
જેલ પરિવારોના ઘરે આનંદનો દીપ પ્રજ્વલિત કરતી રાજ્ય સરકાર !
▪️માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
▪️વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે
જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં નીચે મુજબનો વધારો લાગુ થશે :
જેલ સહાયક - રૂ.૩૫૦૦/- , અગાઉ ન હતું
સિપાઈ - રૂ.૪૦૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
હવાલદાર - રૂ.૪૫૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
સુબેદાર - રૂ.૫૦૦૦/- અગાઉ ૬૦ રૂ હતું
▪️ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.૧૫૦/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.૬૬૫/- રજા પગાર ચુકવવામાં આવશે.
▪️જેલ પ્રભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.૨૫/-માં વધારો કરીને રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે.
▪️દિવાળી પર જેલ પરિવારના દરેક સદસ્યના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષનું સ્મિત આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
શ્રીમતિ.રાઠવા અર્ચનાબેનને ગુજરાત રાજ્ય હાથશાળ હસ્ત કલા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે.
રાઠવા અર્ચનાબેન વારલી પેઇન્ટિંગ કલા અને હસ્તકલામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. એવોર્ડ માટે તેમની પસંદગી આદિવાસી સાજ અને છોટાઉદેપુર માટે ગૌરવની બાબત છે.@collectorcu
કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો
-
કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખડે પગે
-
પરંપરાગત વસ્ત્રોમાં સજજ થઇ પરંપરાગત
લોકવાદ્યોના તાલે ઝૂમી આદિવાસી સમુદાયે માણી મેળાની મોજ
@CMOGuj@InfoGujarat@collectorcu@GeetabenRathwa@pkumarias @Rajubhai1972
जय_जोहार : Incredible color of Holi in the land of Rathwas.
આધુનિકતાના આવરણે પોતાના સાંસ્કૃતિક વારસાના મુળીયા મજબૂત કરવા મથી રહેલા કવાંટ-છોટાઉદેપુરના રાઠવા આદિવાસીઓને सलाम।
રૂમડિયાના વાંસળીના એ સુર, ઢોલ ઝાલરનો એ તાલ અને ક્રમબદ્ધ ઝુમતા રાઠવા'ઝના મેળાને આપે પણ માણવો જોઈએ 🙏