Major cheat code for life: Master the art of the fresh start. From a bad morning. From a bad interaction. From a missed workout. From a poor decision. The goal isn't to avoid the fall. It's to shorten the time between the fall and the reset. Fast recovery compounds.
ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલ વડાપ્રધાન.
ધૂળમાંથી બેઠા થઈને દેશની આ ઐતિહાસિક સિદ્ધિનું ગૌરવ પ્રાપ્ત કરવા સુધીની એમની યાત્રા, એમનો સંઘર્ષ અકલ્પનીય છે.
તમે આ માણસને ધિક્કારતા હો, ચાહતા હો, સન્માન કરતાં હો, નકારતા હો, ગાળો દેતા હો કે પછી આદર્શ માનતા હો..
ક્યારેક એમના જીવન 'સંઘર્ષ' ઉપર આત્મમંથન કરજો, સામર્થ્ય કેમ બેવડાય, જે પણ સપનું કે વિજન જન્મે એને ગ્રાઉન્ડેડ રહીને ગ્રાઉન્ડ પર કેમ ભેળવાય અને આવા તો કેટલાય મોટા વિષયોના જવાબ અને સમાધાન તમે મોદીના જીવનમાં જોઈ શકશો.
You can love him or
You can Hate him.
but you can never Ignore him!
He is - Narendra Damodardas Modi
@narendramodi
#LongestServingElectedPMModi
#WATCH | Gandhinagar, Gujarat: Gyanender Singh Malik takes charge as the new Director General of Police (DGP) of the state.
Malik replaces Dr KL N Rao, who is serving as DGP in charge.
ગર્વ છે મને એક એવા નાયબ મુખ્યમંત્રી પર કે જે ગર્વથી એના રાજ્યની આઇપીએલ ટીમની જર્સી પહેરીને મેચ જોવા ગયો હતો.
આ જોઈને ગુજરાતમાં જ રહીને બીજી ટીમોને સપોર્ટ કરનારાં લોકોએ ઢાંકણામાં પાણી ભરીને ડૂબી જવું જોઈએ.
#WATCH | Keralam: Thiruvananthapuram city receives rainfall. IMD says that the monsoon may not arrive in the state immediately, as the monsoon winds have weakened. A cyclonic circulation is persisting over the south Arabian Sea and nearby regions, which is causing the current spell of heavy rain.
Earlier, IMD had issued a forecast that southwest monsoon is likely to set in over Kerala on 26th May with a model error of ± 4 days.
મેટાની સૌથી મોટી જાહેરાત
ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ
માટે આપવા પડશે પૈસા, રિચાર્જ જેવા પ્લાન
સાથે ચૂકવણી કરવી પડશે
મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર સોશિયલ મીડિયા એપ્સ અને મેસેજિંગ એપ્સના ઉપયોગ પર પડશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ માટે નવા પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. કંપનીએ ભારત સહિત વિશ્વભરના વપરાશકર્તાઓ માટે આ પ્લાન લોન્ચ કર્યા છે. અમારી વેબસાઇટ https://t.co/Hbfm2F2fQe પર જુઓ હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ માટે કેટલા પૈસા ભરવા પડશે ?
#Meta #Instagram #WhatsApp #Facebook #Subscription #TechNews #SocialMedia #DigitalNews #VTVDigital
🔸પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધતી ગરમીને લઈને સાવધાની રાખવાની આપી સલાહ
🔸જ્યારે પણ શક્ય હોય ત્યારે માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની અને પ્રિયજનોને ફોન કરીને સારસંભાળ વિશે પૂછવું: PM મોદી
🔸પૂરતી માત્રામાં પાણી પીવાની, બપોરના ધોમધખતા તાપમાં બહાર ન નીકળવાની અને આરામ કરવાની સલાહ આપવી: PM મોદી
#PMmodi #heatwave #heatstroke #summercare @narendramodi
@ChaiKhakhra That's the best mindset to carry in this digital world...
Protecting your own peace is the ultimate power...
Keep shining and never let anyone dim your light...✨