Social Media Co-Convenor @BJYM4DHG🇮🇳. Followed By Chief Minister Of Gujarat @Bhupendrapbjp,@IKJadejaBJP & Deputy Chief Whip of Gujarat Gov. @JagdishMakwana_
अयोध्या के पावन धाम में श्री राम जन्मभूमि मंदिर में ध्वजारोहण समारोह का हिस्सा बनना मेरे लिए अत्यंत भावविभोर करने वाला अनुभव रहा। शुभ मुहूर्त में संपन्न हुआ यह अनुष्ठान हमारे सांस्कृतिक गौरव और राष्ट्रीय एकता के नए अध्याय का उद्घोष है। राम मंदिर का गौरवशाली ध्वज, विकसित भारत के नवजागरण की संस्थापना है। ये ध्वज नीति और न्याय का प्रतीक हो, ये ध्वज सुशासन से समृद्धि का पथ प्रदर्शक हो और ये ध्वज विकसित भारत की ऊर्जा बनकर इसी रूप में सदा आरोहित रहे.....भगवान श्री राम से यही कामना है। जय जय सियाराम।
સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રાધામોહન જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત 'પ્રદેશ કાર્યશાળા'નો શુભ��રંભ 'દીપ પ્રાગટ્ય' અને 'વંદે માતરમ્'ના ગાન સાથે થયો.
ભાજપા રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાન 2024 સંદર્ભે આજે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જી તથા માનનીય રાષ્ટ્રીય મહામંત્રીશ્રી @RadhamohanBJP ની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત પ્રદેશ કાર્યશાળામાં પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓ અને જિલ્લા હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ૨૦ કરોડથી વધુ ની રકમ ના વિકાસ ના કામો નું ખાતમુર્હુત કરવામાં આવ્યું, આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ , ���ગરપાલિકા પ્રમુખ શ્રી, સુધરાઇ સદસ્યો તેમજ નગરપાલિકા ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે રાજકોટના ગોંડલમાં નવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. જેમાં વિભાજનના કાળા અધ્યાયને યાદ કરીને ઉપસ્થિત સૌ લોકોને સંબોધન કર્યું અને વિભાજન સમયે બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપી.
आप सभी को #स्वतंत्रता_दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
राष्ट्र की स्वतंत्रता के लिए अपने प्राणों की आहुति देने वाले माँ भारती के वीर सपूतों को कोटिशः नमन।
भारत माता की जय 🇮🇳
The Congress or the leaders seen in the video are not worthy of certifying the patriotism of Veer Savarkar Ji & Netaji
Snatching T-shirts from the young children participating in the Tiranga Yatra in Surendranagar is highly condemnable.
Today, those who insulted Veer Savarkar Ji and leader Subhash Chandra Bose Ji have been charged under sections 126(2), 189(3), 221, 197(C)(D), 352, and 353 of the Indian Penal Code
વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસ કે વિડીયોમાં નજરે પડતા નેતાઓની નથી.
સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રામાં બાળકોના ટીશર્ટ લઇ લેવા તે અતિ નિંદનીય બાબત છે.
વીર સાવરકરજી અને નેતા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનાર આ લોકો પર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૬(૨), ૧૮૯(૩), ૨૨૧, ૧૯૭ (સી)(ડી), ૩૫૨, ૩૫૩ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી@narendramodi જીના આહ્વાન પર સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ધ્રાંગધ્રા શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. ધ્રાંગધ્રા ના ધારાસભ્ય શ્રી તેમજ નગરપાલિકા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ની બહોળી સંખ્યા મા ઉપસ્થિતિ રહી હતી.
This speech by my young and energetic colleague, Shri @ianuragthakur is a must hear. A perfect mix of facts and humour, exposing the dirty politics of the INDI Alliance.
https://t.co/4utsqNeJqp
ધ્રાંગધ્રા ખાતે વોર્ડ નંબર 5 માં આવેલ રોહીદાસ બાપુ ની જગ્યા પર વૃક્ષારોપણ નો કાર્યક્રમ ર��ખવામાં આવ્યો હતો, આ પ્રસંગે શહેર સંગઠન તેમજ નગરપાલિકા ના પદાધિકારી ઓ ની પ્રેરક ઉપસ્થિતિ મા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.