Dipotsav & Festival of Light 01-11-2024
दीपावली की हार्दिक शुभकामनाएं
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
https://t.co/tteV5KhmG4
#swaminarayan#inspiration#quote#salangpur
લીંબડી તાલુકાના પાણશીના ગામ જે નેશનલ હાઈવે થી જોડાયેલ છે તેમજ તેની આજુબાજુ અનેક ગામોમાં જવાનો રસ્તો નીકળે છે, ઓવરબ્રીજ ના હોવાને લીધે રોજબરોજ અનેક અકસ્માત થાય છે, જેથી કરીને ઓવરબ્રીજ બનાવવા @CMOGuj ને નમ્ર વિનંતી, આ પહેલા પણ અનેક રજૂઆતો કરેલ છે સાહેબ પગલા લેશોજી..
@Hasmukhpatelips હા��ના સમયમાં ગુજરાતમાં વૃક્ષો ઉછેર બાબતે સદભાવના વરુધાશ્રમ જે કામગીરી કરી રહ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે, વૃક્ષો વાવીને ત્રણ વર્ષ સુધી ઉછેરવાની જવાબદારી પણ લે છે..
આ ગામોને ખાસ કે પાણશીણાના ગ્રામજનોને ઓવરબ્રિજથી વંચીત રાખેલ છે. વારંવાર રજુઆત કરવા છતા હજુ સુધી કોઈ પગલા લેવામાં આવેલ નથી.તેમજ છેલ્લા આઠ દિવસમાં ૩ મોટા અક્સ્તમાત થયેલ છે.તેમજ નાના નાના અકસ્તમાતો તો રોજ બનેજ છે. જેથી લોકોના જીવનુ જોખમ હોય તાત્કાલીક સરકારશ્રીનેપગલા લેવા રજુઆત છે
લીંબડી તાલુકાના પાણીશીના ગામ જે નેશનલ હાઈ વે થી જોડાયેલ છે તેમજ તેની આજુબાજુના ગામો ભોજપરા, ત્રાડીયા, ખંભલાવ, બાજરડા લગભગ ૧૦,૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામોને આવન જાવક માટે પાણશીણાથી પસાર થાય છે. તેમજ હાઈવે પર આવતા તમામ ગ્રામ્ય વિસ્તારમાં ઓવર બ્રિજ બનાવાવામાં આવેલ છે પરંતુ