આત્મા, બોટાદ દ્રારા NMSA RAD યોજના હેઠ ખેડૂતોને મધમાખી અંગે LNFI, સારંગપુર ખાતે ગુજરાત બીકીપર ડેવલોપમેન્ટ & હની પ્રોડ્યુસર કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, વડોદરા ના વાઇસ પ્રેસિડેન્ટશ્રી વિનોદભાઇ નકુમ દ્રારા તાલીમ આપવામાં આવી.
@ATMAGUJARAT@DDOBOTAD@Collectorbotad@dao_botad
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખેડૂતોને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિ. હાલોલ ખાતે રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ કરવામાં આવ્યો. @ATMAGUJARAT@DDOBOTAD@dao_botad
આત્મા પ્રોજેક્ટ, બોટાદ દ્રારા ગુંદાળા ગામ તાલુકો - ગઢડા ખાતે સ્વયં પ્રેરિત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપી પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરવામાં આવી.
@ATMAGUJARAT@Collectorbotad@DDOBOTAD@GujAgriDept @DAOBotad