તા.૧૧-૦૬-૨૦૨૬ ના રોજ
માન.ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામ ની મુલાકાત દરમિયાન સ્વ સહાય જૂથોની બહેનો સાથે સંવાદ કરી, તેમની આજીવિકા પ્રવૃત્તિઓ અને જૂથોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
@DDOBOTAD@Collectorbotad@crdgujarat1
તા.૧૧-૦૬-૨૦૨૬ ના રોજ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે
માન.ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના યોજનાકીય કામોની મુલાકાત લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું.
@DDOBOTAD@Collectorbotad@SBMR_Gujarat@crdgujarat1
તા.૧૧-૦૬-૨૦૨૬ ના રોજ
માન.ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામ ની મુલાકાત દરમિયાન સ્વ સહાય જૂથોની બહેનો સાથે સંવાદ કરી, તેમની આજીવિકા પ્રવૃત્તિઓ
અને જૂથોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
@DDOBOTAD@Collectorbotad@crdgujarat1
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
રામ નવમીના આ પવિત્ર તહેવાર પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
.
ભગવાન શ્રી રામનું જીવન આપણને શીખવે છે કે ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવાથી જ જીવન સફળ બને છે.
.
ચાલો આપણે તેમના આદર્શોને આપણા જીવનમાં અમલમાં મૂકવાનો સંકલ્પ કરીએ.
.
.. જય શ્રી રામ ..