@Bhupendrapbjp સાહેબ શ્રી આંકડા મદદનીશ અને સંશોધન મદદની���ની ભરતીના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....
@CMOGuj સાહેબ શ્રી આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતીના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....
#Remove_Fixpay_in_gujarat
બિહારમાં શક્ય છે, તો ગુજરાતમાં કેમ નહીં?
કે પછી ગુજરાતમાં ફક્ત ઇવેન્ટ ફિક્સ છે, પગાર નહીં?”
🛑📌 #ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે?
📌 પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે?
📌 “મોસાળમાં જમણવાર અને પીરસનારમાં ઉપવાસ” જેવી નીતિ વાઈબ્રન્ટ ગુજરાતમાં કેમ? 🤔
📌 બીજા રાજ્યોમાં શિક્ષક, ક્લાર્ક, પોલીસ, આરોગ્ય કર્મચા��ીને 40,000 થી વધુ પગાર મળે છે —
પણ ગુજરાતમાં એજ કર્મચારીને ફિક્સ પેના નામે અપમાન મળે છે.
📌 ગુજરાત “મોડલ સ્ટેટ” કહેવાય છે — તો પછી એના કર્મચારીને “મોડલ મજૂરી” કેમ મળે છે?
#Remove_Fixpay_in_gujarat
ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું શોષણ બની ગઈ છે. સરકારી નોકરીમાં પ્રવેશ પછી પણ પાંચ વર્ષ સુધી ઓછા વેતન અને અન્ય લાભો વિના કામ કરાવવાનું આ પ્રણાલીશીલ શોષણ કહેવાય.
હવે, રાજ્ય સરકારે આવા કર્મચારીઓને યોગ્ય પગાર આપવો જોઈએ.
#Remove_Fixpay_in_gujarat
એડવર્ટાઈઝમેન્ટ નંબર ૨૨૬ રીસર્ચ આસિસ્ટન્ટ/સ્ટેટિસ્ટિકલ આસિ. ની ભરતી પ્રક્રિયા દોઢ વર્ષથી અટકેલી છે. ફાઇનલ આન્સર કી જાહેર ન થતા ઉમેદવારો પર તેની ગંભીર અસર પડી રહી છે. તાત્કાલિક કાર્યવાહી કરી ભરતી પ્રક્રિયાને વેગ આપો. #GSSSB#રોજગાર#JusticeForRASA226#RaSaFAK#declareRaSaResult