એડવર્ટાઈઝમેન્ટ નંબર ૨૨૬ રીસર્ચ આસિસ્ટન્ટ/સ્ટેટિસ્ટિકલ આસિ. ની ભરતી પ્રક્રિયા દોઢ વર્ષથી અટકેલી છે. ફાઇનલ આન્સર કી જાહેર ન થતા ઉમેદવારો પર તેની ગંભીર અસર પડી રહી છે. તાત્કાલિક કાર્યવાહી કરી ભરતી પ્રક્રિયાને વેગ આપો. #GSSSB#રોજગાર#JusticeForRASA226#RaSaFAK#declareRaSaResult
Gsssb Advertisement 226 Research assistant and statistical assistant ભરતી જાહેર| થયાને ૧.૫વર્ષ થી પણ વધારે સમય થયેલ છે
પરીક્ષા લીધા ને આજે ૪ મહિના થઈ ગયા છતાં હજી પણ ફાઈનલ answer key Ane પરિણામ બાબતે કોઈજ update| નથી.
વિભાગ સરખો જવાબ પણ આપી રહ્યો નથી.
#JusticeForRASA226#RaSaFAK