સમૃધ્ધ, શિક્ષિત, સમયની કિંમત અને વિકાસની ગતિએ ગુજરાતી નાગરિક જીવનના પ્રશ્નો પણ બદલાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા નળ -ગટર અને પાણી કરતા પ્રદુષણ, ટ્રાફિક, મોબાઈલ કનેક્ટીવીટી, ભેળસેળ રહિત ખોરાક સહિતના એક પ્રકારના ઉન્નત જીવન શૈલીના પ્રશ્નો- સમસ્યાઓ સપાટી ઉપર આવી રહી છે 🧠
જે નીચોવાય છે, તેમને તો બરોબરના વાપરી લેવાય છે. બાકી, જેમને કામ કરવુ નથી તે તો ભાડૂતી શિક્ષક રાખીને પણ છઠ્ઠુ, સાતમુ અને ઉ.પ.ધો. મેળવી લેતા હોય છે.
સંપૂર્ણ વાંચવુ. 👇
Can you guess the stock name?
12 years of consolidation 🚀
This stock can become next multibagger 🔥
1. Cmp- 142, Intrinsic value- 230🔥
2. Sales- up 105%
3. Net Profit- up 58%
4. EPS- up 58%
Like, Retweet and comment "stock" and will dm you the stock name.
If we get 100+ likes, then will share the stock name here
@hdraval93 હિરેન ભાઈ શ્રમિકો ના કલાક વિભાનસભા માં નક્કી થયાં. પણ આશ્રમશાળા નો માસ્તર 24 કલાક કાળી મજૂરી કરી ગુલામી કરે છે એના પર કોઈ નિયમ બનતા નથી... ગૃહપતિ અપાવી દો ફક્ત.... @Vivekdoza
@Bhupendrapbjp ગુજરાત રાજ્ય સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને મુખ્યમંત્રી તરીકે 2 વર્ષ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.. આશ્રમશાળાનાં શિક્ષકો ને જિલ્લા પંચાયત સંચાલિત શિક્ષણ સમિતિ માં સમાવી.શિક્ષકો નો કાર્યભાર 24 કલાક માંથી 8 કલાક કરવા વિનંતી.
@CMOGuj