તાલુકા કક્ષાએ કામ કરતા ૧૧ માસ કરાર કર્મચારી ડેટા ઓપરેટરને 10% સૌથી ઓછો પગાર વધારો આપી જેઓને અગાઉ ફિક્સેશન સમયે પણ પગાર વધારો ના આપી આર્થિક રીતે નીચલા સ્તરે લઈ ગયા છે એમાં આ ૧૦ ટકા પગાર વધારો તો ખેતર માં ઉભેલા ચડિયા માફક પરાણે ખી ખી... કરતા હાસ્ય સમાન છે વર્ગ -૪ની તો વાત જ શું ?
ગુજરાતના ખુણે ખુણેથી યુવાનો પરિવર્તન માટે તૈયાર છે.
મારા સરનામાં પર પત્ર લખીને યુવાન શ્રી **ભાઈએ પોતાની નોકરી પરથી રજા રાખીને પણ પરિવર્તનની લડાઈના સૈનિક બનવાની ઈચ્છા દર્શાવી છે.
આ ઝનૂન, આ યુવા સહયોગ, આ પરિવર્તનની લહેર હવે ભ્રષ્ટ અને તાનાશાહો રોકી શકશે નહીં.
સાહેબશ્રી સમગ્ર શિક્ષાના MIS વિભાગના mis, ઓફિસ આસિસ્ટન્ટ કમ કોમ્પ્યૂટર ઓપરેટર, સ્વીપર કર્મચારીઓ નો 2019 માં સમગ્ર શિક્ષાના અન્ય વિભાગના કર્મચારીનો વધારો કર્યો એવો વધારો કરી આપો તો સાચો ન્યાયપ્રિય સરકાર એમ સાબિત થાય.@CMOGuj@jitu_vaghani@educationgovuk@gujaratssa@CRPaatil
બીજી કોઈ પાર્ટીને મત આપીશું તો કદાચ એ પાર્ટીના નેતાઓને અથવા એના પરિવારને લાભ થશે !પણ જો ઝાડુનું બટન દબાવીશું તો પહેલી માર્ચથી આમ આદમીનું (આપણું )વીજળી બિલ ઝીરો આવશે ! એટલે કે આપણે પોતાને ફાયદો થશે ! આપણા સમાજના બીજી પાર્ટીના લોકોને કહી દેજો કે આ વખતે માફ કરજો અમારે' આપ ' જોઈએ છે
સાહેબશ્રી સમગ્ર શિક્ષાના MIS વિભાગના mis, ઓફિસ આસિસ્ટન્ટ કમ કોમ્પ્યૂટર ઓપરેટર, સ્વીપર કર્મચારીઓ નો 2019 માં સમગ્ર શિક્ષાના અન્ય વિભાગના કર્મચારીનો વધારો કર્યો એવો વધારો કરી આપો તો સાચો ન્યાયપ્રિય સરકાર એમ સાબિત થાય.@CMOGuj@jitu_vaghani@educationgovuk@gujaratssa@CRPaatil
શિક્ષકો ની ઘટ પૂરી કરો પછી વાતો કરો...પ્રવાસી અને કોન્ટ્રાક્ટ કર્મચારી ઓ થી શિક્ષણ ન ચાલે...વહાલાઓ...એના માટે કર્મચારીઓ ને કાયમી કરવા પડે ...કયા સુધી આ કોન્ટ્રાકટ સિસ્ટમ ચલાવશો....ગુજરાત ના સમગ્ર શિક્ષા ના તમામ સ્ટાફ ને કાયમી કરો પછી વાતો કરો...નહિતર બધું તળીયે જશે...
સાહેબશ્રી સમગ્ર શિક્ષાના MIS વિભાગના mis, ઓફિસ આસિસ્ટન્ટ કમ કોમ્પ્યૂટર ઓપરેટર, સ્વીપર કર્મચારીઓ નો 2019 માં સમગ્ર શિક્ષાના અન્ય વિભાગના કર્મચારીનો વધારો કર્યો એવો વધારો કરી આપો તો સાચો ન્યાયપ્રિય સરકાર એમ સાબિત થાય.@CMOGuj@jitu_vaghani@educationgovuk@gujaratssa@CRPaatil
આ બધા તાયફા બંધ કરો લોકો ના પ્રશ્નો નું નિરાકરણ લાવો નહીંતર આ જનતા ગમે ત્યારે ઘરે મોકલી દેશે
જે લોકો એ મોદી નું નામ બનાવ્યું છે તે જ લોકો નામ બગાડી પણ નાખશે
પાટીલ સાહેબ આવું અપમાન ન કરાય ! પૂર્વ નગરપાલિકા પ્રમુખ ને હાથ પકડી PM થી દૂર કર્યા
નરેન્દ્ર મોદી ના કાર્યક્રમ માં પાટિલ બગડ્યા હતા. આણંદ જિલ્લાના વિધાનગરના પૂર્વ નગરપાલિકા પ્રમુખને હાથ પકડી મોદીથી દુર કરવામાં આવ્યા.
@PMOIndia@BJP4Gujarat@narendramodi@CRPaatil