ગુજરાતમાં પોલીસ પણ ભાડે મળે છે એ વાતનો સૌ પ્રથમ ભાંડો ફોડનાર ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા છે. ભાજપ પક્ષને ચૂંટણી ફંડ આપી મોટી મોટી કંપનીઓ જનતાને દબાવવા માટે પોલીસ ભાડે લઈ જાય છે.
ભાડે આવેલા પોલીસવાળા પણ સરકારી કામ ન હોવા છતાં "ફરજમાં રુકાવટ" ની ધમકી મારીને કંપનીનું કામ કરાવે છે. આ પોલીસ ભાડે આપ્યા પછી સરકાર દ્વારા સમયસર ભાડું પણ વસૂલ કરવામાં આવતું નથી.
આપણે બે-ત્રણ પીએસઆઈ ભાડે જોતા હોય તો મળે કે ના મળે?
નોંધ:- વિધાનસભામાં આ પ્રશ્ન પૂછનાર ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા હતા પરંતુ છાપામાં તેમના નામનો ઉલ્લેખ નથી એનું કારણ શું હોય શકે?
સંવેદનશીલ સરકાર મા કરાર અને આઉટસોર્સીંગ કર્મચારી નું શોષણ.. ફિક્સ પે વાળા ને 30%દિવાળી નો વધારો.. જયારે કરાર અને આઉટસોર્સીંગ ને.00...એક ને ગોળ અને બીજા ને ખોળ... વાહ રે ગતિશીલ ગુજરાત વાહ રે સંવેદનશીલ સરકાર
@PratikVoiceObc Hindu kelender me jab kaha jata hai grahn , purnima, amas , ya tufan 8-12 month phele kehte hai or vigyan 1 month pehle
Aap bataye kon aage hai
@kuberdindor પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષક ની કાયમી ભરતી નથી કરતા એટલા માટે શિક્ષણ માયકાંગલું થતું જાય છે ધ્યાન આપો નહીંતર શિક્ષણ નું પણ પુણ્યતિથિ આવતા વાર નહિ લાગે