अमरावती वो धरती है, जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं।
जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है।
- पीएम @narendramodi
વડોદરા માટે આજનો દિવસ વિકાસની વણઝાર વરસારનાર બની રહ્યો.
આજે એક જ દિવસમાં વડોદરા મહાનગરપાલિકાના ₹1,156 કરોડના વિવિધ નવીન વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
વિકાસના આ કામો શહેરના સર્વાંગીણ વિકાસને વેગ આપવાની સાથે શહેરીજનોના 'ઇઝ ઓફ લિવિંગ'માં અભિવૃદ્ધિ કરશે અને શહેરના વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવાન બનાવશે.
आज भगवान आदि शंकराचार्य जी की जयंती है।
तीन वर्ष पूर्व सितंबर में मुझे उनके जन्मभूमि क्षेत्र में जाने का सौभाग्य मिला था।
केरल से निकलकर देश के अलग-अलग कोनों में मठों की स्थापना करके आदि शंकराचार्य जी ने राष्ट्र की चेतना को जागृत किया।
इस पुनीत अवसर पर मैं उन्हें नमन करता हूं।
- पीएम @narendramodi
The Bharat Pavilion at Waves showcases our cinematic tradition and the opportunities that await in our country. I call upon the world to come to India and explore the creative opportunities here!
@WAVESummitIndia
વિકાસ કેવો હોય.. કેટલા સ્કેલનો હોય.. અને તેની સ્પીડ કેવી હોય, એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે.
માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ભારત સ્પેનની ભાગીદારીથી અહીં શરૂ થયેલા એરક્રાફ્ટ ઉત્પાદનના એકમના કારણે વડોદરા આજે વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ મેપ પર અંકિત થયું છે.
આગામી સમયમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો લાભ વડોદરાને મળવાનો છે, તેમજ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પણ અહીંથી પસાર થવાની છે. આ પ્રકલ્પો વડોદરાના વિકાસને એક નવી દિશા આપશે.
Today, we laid the foundation stone of DRDO's Missile Test Range at Nagayalanka.
The Navdurga Testing Range being built in Nagayalanka will empower the nation's defence power, just like Goddess Durga.
I extend my congratulations to the nation's scientists and the people of Andhra Pradesh for this.
- PM @narendramodi
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના શુભહસ્તે વડોદરા મહાનગરપાલિકાના ₹1,156 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ કામો શહેરના સર્વાંગીણ વિકાસને વેગ આપવાની સાથે શહેરીજનોના 'ઇઝ ઓફ લિવિંગ'માં અભિવૃદ્ધિ કરશે અને શહેરના વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવશે.
આ અવસરે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, મહાનગર પ્રમુખ શ્રી ડૉ. જયપ્રકાશભાઈ સોની સહિત મહાનગરના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.
संविधान के शिल्पकार भारत रत्न बाबा साहेब डॉ. भीमराव अंबेडकर जी की जयंती पर सादर नमन। बाबा साहेब ने लोकतंत्र और समाजिक न्याय को संविधान की नींव बनाया।
मोदी सरकार उनके आदर्शों पर चलते हुए जनकल्याण हेतु सतत संकल्पबद्ध है। #AmbedkarJayanti
'भारत रत्न' बाबासाहेब डॉ. भीमराव अम्बेडकर जी द्वारा समाज के वंचित वर्गों को मुख्यधारा में लाने के लिए किया गया संघर्ष हर पीढ़ी के लिए युगों तक प्रेरणादायी है।
आज बाबा साहेब की जयंती पर उन्हें श्रद्धांजलि अर्पित कर कोटिशः नमन करता हूँ। उनसे जुड़े पंचतीर्थों को सहेजने के साथ ही बाबा साहेब के विचार व आदर्श को जन-जन तक प्रसारित कर मोदी सरकार ने उनके प्रति सच्ची श्रद्धा और निष्ठा व्यक्त की है।
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में हमारी सरकार सामाजिक समरसता और गरीबों व वंचितों के उत्थान हेतु कटिबद्ध है।
#AmbedkarJayanti
सभी देशवासियों की ओर से भारत रत्न पूज्य बाबासाहेब को उनकी जयंती पर कोटि-कोटि नमन। यह उन्हीं की प्रेरणा है कि देश आज सामाजिक न्याय के सपने को साकार करने में समर्पित भाव से जुटा हुआ है। उनके सिद्धांत एवं आदर्श आत्मनिर्भर और विकसित भारत के निर्माण को मजबूती और गति देने वाले हैं।