A #Quantum Jump towards #Innovation and #Discovery!
#GUJCOST, as an Academic Institution Partner for #IYQST-2025, aligns with the UN's vision for the International Year of Quantum Science and Technology.
Today at @GujScienceCity, eminent scientists from various #Institutes, #educators & #Science communicators unite for a #strategic roadmap, making every day of 2025 a “Quantum Day”!
Cricket net practice is essential for honing skills, as it provides a controlled environment to practice batting, bowling, and fielding.
By Jay Patel, 10 years old
Cricket net practice is essential for honing skills, as it provides a controlled environment to practice batting, bowling, and fielding.
By Jay Patel, 10 years old
#AryanNehra needs prayers and wishes from all of us as he now tries to break new boundaries for India 🇮🇳 in #Swimming 👍👍
Hoping that soon he breaks the 8 minute psychological barrier in the 800 metre Freestyle 🤞🤞
#Fukuoka2023@WorldAquatics
નરેન્દ્ર મોદી આજીવન વડાપ્રઘાન રહે એવું હું ઈચ્છું છું. એનાં પોલીટીકલ સફળતા સિવાય ના પણ અનેક કારણો છે, જેમ કે :
(૦૧) સૌપ્રથમ તો આ નેતા
ક્યારેય લઘરવઘર
કપડાંમાં, વિંખાયેલા
વાળમાં કે અસ્તવ્યસ્ત
પરિસ્થિતિમાં જોવા નહિ
મળે !
(૦૨) નરેન્દ્ર મોદીની બોડી
લેંગ્વેજ અત્યંત પ્રભાવક
લાગે છે. તેમની ચાલમાં
મર્દાનગી છલકાય છે.
(૦૩) એ ભગવાં કપડાંમાં સાધુ
જેવા લાગે છે, મિલેટ્રી ડ્રેસ
પહેરે તો સોલ્જર જેવા
લાગે છે, સામાન્ય રોજિંદા
પોશાકમાં દિવ્ય રાજપુરુષ
લાગે છે.
(૦૪) રાષ્ટ્રભક્તિ - રાષ્ટ્રવાદ
એમના શ્વાસોચ્છવાસ છે
અને ડિસિપ્લિન એમનું
બ્લડગ્રુપ છે.
(૦૫) વિશ્વની કોઈ પણ મહાન
હસ્તીની સાથે તેઓ ઊભા
હોય ત્યારે પણ એમની
પ્રતિભા જ મૂઠી ઊંચેરી
લાગે છે. બીજી પ્રતિભાઓ
વામણી લાગે છે.
(૦૬) ચૂંટણી પહેલાં કરેલા
લગભગ અશક્યવત અનેક
વાયદા આટલી હદે પૂરેપૂરા
નિભાવનાર બીજો કોઈ
નેતા ભૂતકાળમાં આપણે
જોયો નથી.
(૦૭) દેશના સર્વોચ્ચ પદ પર
હોવા છતાં પોતાના
પરિવારનું વળગણ બિલકુલ
રાખતા નથી. તેમની
આસપાસમાં ક્યારેય
એમના ભાઈ-ભત્રીજા
જોવા મળતા નથી.
સગાવાદ બિલકુલ કરતા
નથી.
(૦૮) તેઓ ક્યારેય એક પણ
રજા રાખતા નથી.
(૦૯) તેઓ ક્યારેય બીમાર
પડતા નથી.
(૧૦) ક્યારે કેટલું બોલવું અને
ક્યારે ચૂપ રહેવું એ તો
સારી રીતે જાણે જ છે,
પણ એથીય વધુ તો
સામેની વ્યક્તિને કેવી રીતે
ચૂપ કરી દેવી એ પણ તેઓ
જાણે છે.
(૧૧) આટલી બધી વ્યસ્તતા
વચ્ચે પણ તે વેદિયા નથી,
એમની રમૂજવૃત્તિ અદભુત
છે.
(૧૨) એમની વાકછટા ધારદાર
તેમજ બેમિસાલ છે.
અભિવ્યક્તિ માટે ભાષા
પર પ્રભુત્વ પણ સરસ છે.
તેઓ કવિ પણ છે.
(૧૩) વિરોધીઓની કપટજાળથી
કે પડકારોથી તેઓ કદી
ડરતા કે ડગતા નથી.
(૧૪) વિરોધી વ્યક્તિની બક્વાસ
આક્ષેપબાજીના જવાબો
આપવામાં પોતાનો સમય
વેડફતા નથી, પરંતુ સંપૂર્ણ
મુત્સદ્દીગીરીથી પોતાના
કર્તવ્યમાર્ગને વફાદાર રહે.
છે.
(૧૫) કોઈ અપ્સરા પણ જેના
પર મોહી પડે એવી એમની
પ્રત્યેક અદા અને છટામાં
ખુમારી, ખાનદાની અને
ખમીરનો ત્રિવેણી સંગમ
જોવા મળે છે.
(૧૬) એમની નિર્ણયશક્તિ તો
કાબિલે દાદ છે જ, સાથે
સાથે તેઓ પોતાના
નિર્ણયને હજાર વિરોધો
અને અવરોધો સામે પણ
વળગી રહેવાની હિંમત
અને આવડત પણ ધરાવે
છે.
(૧૭) એમનું વ્યક્તિત્વ હિન્દુ
સંસ્કૃતિનું પવિત્ર પ્રતીક
લાગે છે.
(૧૮) એમની આંખોમાં છલકાતી
ચારિત્ર્યની ચમક
હિપ્નોટિઝમ કરી શકે એવી
તાકતવર છે.
(૧૯) આ માણસને કોઈ લાલચ
નથી, કોઈ ભય નથી.
પોતાના સ્વાર્થની કોઈ
પરવા નથી.
(૨૦) અને સૌથી છેલ્લે, ૭૨
વર્ષની ઉંમરે પણ આ
માણસ ૧૮ થી ૨૦ કલાક
કામ કરે છે, છતાં ક્યારેય
એને બગાસું ખાતા આપણે
જોયા નથી !
દેશ જેટલો મારો છે એટલો તમારો પણ છે, અને જો તમે આ “દરેક વાત “ સાથે સમંત હો ને તમને આપણા પ્રધાન મંત્રી યોગ્ય રીતે તેમની જવાબદારી ને નિભાવતા “લાગે તો “તમે તમારા જેટલા શુભ ચિતંક હોય તેને મોકલાવી શકો છો ને ખાસ જે માનનીય નરેન્દ્ર મોદીના શુભ ચિતંક હોય તેને ખાસ આ મેસેજ મોકલશો.
*ભારત માતા કી જય* વંદેમાતરમ્
🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳@narendramodi
Hon’ble Chief Minister Shri Bhupendra Patel inaugurated the 5-day Science Carnival at Science City, Ahmedabad today. Shri Raj Kumar, Shri Vijay Nehra, Nilesh M.Desai, Shri J.B.Vadar, Dr.Narottam Sahoo, and other dignitaries were also present at the ceremony. #ChaloScienceCity
Hon’ble CM Shri @Bhupendrapbjp today unveiled Gujarat Electronics Policy (2022-28) with a vision of creating a robust electronics manufacturing ecosystem and establish Gujarat as a preferred destination for the Global Electronics Industry.
Very good start by #TeamGujarat in #NationalGames2022 winning 3 out of 7 Gold medals in Table Tennis
👏👏
Harmeet Desai’s performance was outstanding 👍 👍
હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 14 અને 15જુલાઈ ૨૦૨૨ ના રોજ ખુબ જ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે. જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ ટાળે. @CMOGuj@pkumarias
આજરોજ સતત વરસાદના કારણે અમદાવાદ-મુબંઈ હાઈવે (NH-48) ઉપર ચીખલી-વલસાડ પાસે પાણી ભરાયેલ હોવાથી રસ્તો અવરજવર માટે બંધ થયેલ છે. જેથી લોકોને પ્રવાસ ટાળવા અપીલ છે. @CMOGuj@pkumarias
ગુજરાત સાયન્સ સિટી ખાતે ઍક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, પ્લેનેટ અર્થ તથા હૉલ ઓફ સાયન્સ/સ્પેસમાં નિયમિત ક્વિઝનું આયોજન થાય છે અને તેમાં ભાગ લેતા ઉમેદવારોને આકર્ષક ઈનામ આપીને ઉત્સાહ વધારવામાં આવે છે. @GujScienceCity.
#ChaloScienceCity
રાજ્યની IT/ITES પોલિસી 2022-27 ને રોકાણકારોનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
આજે રાજ્ય સરકાર અને GESIA IT એસોસિયેશન તથા ઇન્ટીગ્રીટી ગ્રુપ વચ્ચે વિવિધ આઇટી સેવાઓ અંગે MoU થયા. જે અંતર્ગત, આગામી 5 વર્ષમાં અંદાજે રૂ. 2150 કરોડનું મૂડીરોકાણ અને અંદાજે 9750 યુવાઓને રોજગારની તકો મળશે.