देख लो,TATA NEXON 5स्टार सेफ्टी के नाम पे लूंट, 15 लाख में नई गाड़ी ली और सिर्फ 80वे दिन चलती गाड़ी में टायर ब्लास्ट हो गया,स्पीड सिर्फ 30 थी,वीडियो में आप देख सकते हे, मुझे कंपनी फॉल्ट वाली गाड़ी बेच दी,अब टाटा वाले कुछ जवाब दे नई रहे है,@BandBajaateRaho@RNTata2000@TataMotors
Really bad experience at Tata's showroom. Ceo of showroom ( younger) Bhagvati Autolink PVT LTD insulted my grandfather at showroom.
Hope you will take a such action immediately, and hope for reply me also.
Regards
Chintan Undhad ( Indian)
Junagadh, Gujarat.
9879206260.
પશુધન નિરીક્ષક કેડર ના પ્રશ્નો 14 ઓગષ્ટ સાંજના 5 વાગ્યા સુધીમાં નિકાલ ન આવતા એસોસિએશન સ્વતંત્રતા દિવસને કેડર માટે અશ્રુભીની આંખો સાથે, ભારે હૈયે, રડતા હૃદયે "કાળો દિવસ" જાહેર કરશે. જે બાબતે મહામહિમ રાજ્યપાલ શ્રી ને રજૂઆત કરી દેવામાં આવેલ છે.@RaghavjiPatel@CMOGuj@GovernorofGuj@ADevvrat@rashtrapatibhvn@SCofIndia@SCofInd
રાજ્યના તમામ જિલ્લાઓમાં પશુધન નિરીક્ષક સંવર્ગ દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ ન થવા બાબતે કાળી પટ્ટી ધારણ કરી સરકાર શ્રી સામે મુક વિરોધ દર્શાવવામાં આવ્યો. 15 ઓગષ્ટ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવશે. 10 ઓગષ્ટ સુધીમાં પ્રશ્નો હલ ન થતાં 15 ઓગષ્ટ ને સંવર્ગ કાળો દિવસ જાહેર કરશે @RaghavjiPatel@CMOGuj@PMOIndia@GovernorofGuj@SupremeCourtIND