#હકીકત
સ્ત્રીમાં રહેલો યોનિમાર્ગ એ ફકત પુરુષોને મળતા આનંદનું સરનામું નથી એ જન્મ લઈ રહેલા બાળક નો આ દુનિયામાં આવવાનો દરવાજો પ�� છે, દરેક યોનિ લાલ જાજમ પાથરીને નવા આવનાર બાળકને આવકારતી હોય સાહેબ,એ બહુ પવિત્ર જગ્યા છે કમનસીબે પુરુષોની દરેક ગાળ સ્ત્રીની યોનિને સંબોધીને જ બોલવામાં આવે છે, સ્ત્રીઓને આદર આપવાની વાત તો ઍક બાજુ આપણે તો એ રસ્તાને પણ આદર નથી આપી શકતા જે રસ્તાઓ આપણને અહીંયા સુધી પહોંચાડયા...🙏🏻🙏🏻🙏🏻
#પાયલ_નો_પગરવ
હે... માધવ...જન્મદિવસ પર ભેટ આપી શકીએ,
એટલી શક્તિ તો નથી અમારામાં..
પણ આજીવન તમારા 'ભક્ત'.. રહીશું,
એ વચન આપીએ છીએ, "તમને"..
ભગવાન શ્રી કૃષ્ણ ના 5251 માં જન્મદિવસની દરેક સનાતનીઓને ખુબ ખુબ શુભકામના�� 🦚🪈#KrishnaJanmashtami
@YAJadeja હે... માધવ...જન્મદિવસ પર ભેટ આપી શકીએ,
એટલી શક્તિ તો નથી અમારામાં..
પણ આજીવન તમારા '���ક્ત'.. રહીશું,
એ વચન આપીએ છીએ, "તમને"..
ભગવાન શ્રી કૃષ્ણ ના 5251 માં જન્મદિવસની દરેક સનાતનીઓને ખુબ ખુબ શુભકામના 🦚🪈