RTO દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન મોડાસા શહેરમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓની અને શાળામાં આવતા શિક્ષકો,વિધાર્થીઓ,વાલીઓને હેલ્મેટ તથા ડોક્યુમેન્ટ ની ચકાસણી કરી,ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ઉલ્લંઘન કરતાં વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી. @CMOGuj@sanghaviharsh
આજરોજ તા. ૩-૧-૨૬ એ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- ૨૦૨૬ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં NH-૪૮ પર એ.આર.ટી.ઓ. અરવલ્લી અને અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લેન ડ્રાઇવિંગ અને ઓવરસ્પીડિંગ બાબતે ચેકિંગ ડ્રાઈવનું આયોજન કર્યુ. @CollectorArv@GRSAofficial@GMVDTOA@pravinmalibjp@Bhupendrapbjp
" ગુજરાતનું સૌ પ્રથમ AI સંચાલિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક"
આજરોજ અરવલ્લી જિલ્લાના પ્રવાસ દરમિયાન આરટીઓ કચેરી, મોડાસાની મુલાકાત લીધી.
રાજ્ય સરકાર ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકોની સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે ત્યારે આજની મુલાકાત દરમિયાન ટેસ્ટ ટ્રેક, ટ્રેનિંગ રૂમ અને કંટ્રોલ રૂમની કામગીરી નિહાળી; આ સુવિધાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડવા જરૂરી પ્રચાર પ્રસાર કરવા સૂચનો આપ્યા.
મુલાકાત દરમિયાન ગુજરાતના સૌ પ્રથમ AI સંચાલિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને તેના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું. વિડિયો એનાલિટિક્સ ટેકનોલોજીથી માનવીય હસ્તક્ષેપ વગર અને સંપૂર્ણ પારદર્શકતાથી ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટ લેવાની કામગીરીનું ડેમો ટેસ્ટના માધ્યમથી નિરીક્ષણ કર્યું.
#GoodGovernance #AIRto
આરટીઓ અધિકારીશ્રી બી.એ.ચાવડા પર ચેકીંગ ડ્યુટીની ફરજ બજાવતા થયેલ હુમલાની ટેક્નિકલ ઓફિસર એસોસિએશન સખત નિંદા કરે છે. આરટીઓ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓ પરત્વે રાજ્ય સરકારશ્રી દ્વારા આવા તત્વો સામે કડક પગલા લેવા અને..(1/2)
@flipkartsupport you need to stop Jeeves Installation Service.
My address is in Himmatnagar, but flipkart allot installation to Arvalli Jeeves. Those people refuse to install and ultimately cancel the installation. Just wastage of Time And money. Better to buy from local shops.
@dineshdasa1 Thank You Sir,
But sometimes we feel useless when even after clearing GPSC Class- 1,2 exams, our appointments are subjected to the suitability of politicians.
Advt. 128/2019-20
@deepakrajani123 સર અમારી ભરતી 2019 ની છે.
RTO department
જાન્યુઆરી માં result આવી ગયું છતા પણ હજી સુધી પોસ્ટિંગ ના કોઈ એંધાણ નથી. 😔 વેરિફિકેશન ના નામે અમને રમાડે છે. છેલ્લાં 2 વર્ષ થી આમાં જ પડ્યા છીએ અમે . કાશ આ ન્યૂઝની જેમ તમે અમારાં પણ news આપો...
@rmanjhu Respect Sir,
Our Journey was started on Dec-19 & now its been 30 months since we are at home.....
With your due permission can we know the expected month of appointments of IMV 22 & AIMV 22 batches?
@rmanjhu