@BJP4India हमारी खुद की कितनी कंपनी है? ये तो विदेशी कंपनियां है ये तो कल चली जायेगी तो क्या करोगे? आज देश ऐसे मोड़ पर है कि अगर ये सब विदेशी कंपनियां चली गई तो अर्थतंत्र ढह जाएगा।
@VtvGujarati બધા જ બસમાં ના સમાય એ પણ હકીકત છે તો હાઈવે પર આવેલા ટોલનાકા પર જે અધધ ટોલ લેવાઇ રહ્યો છે તે પણ ઓછો કરો...150 -200 રૂપિયા કાર ચાલકો પાસેથી ઉઘરાવવા કેટલા યોગ્ય છે...
@np_dahod@SwachhBharatGov@MoHUA_India નગરપાલિકામાં જે થેલી વેડિંગ મશીન મૂકવામાં આવ્યું છે તેમાં કેટલા રૂપિયાનો સિક્કો નાખવો એ તો લખ્યું નથી... બોટલ ક્રશ મશીન પણ બંધ કરી મૂકી દીધું છે.. ખાલી ફોટા અને રીલ બનાવવવા જ ચાલુ કરો છો?
@infodahodgog@InfoGujarat@CollectorDahod યોગ કોણ શીખવશે? વ્યાયામ શિક્ષક જ નથી.. સરકારે માત્ર તમાશો કરવો છે પાયા ની સુવિધા તો આપવી નથી... શૌચાલય, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તો હોતી નથી ને યોગા કરો.!
@Rivaba4BJP સારી શાળાઓની તો બધા જ મુલાકાત લે.. કોઈ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખરાબ સ્થિતિની શાળાઓની મુલાકાત કેમ કોઈ લેતું નથી.. શરમ આવે છે ત્યાં જતા?..
@np_dahod@infodahodgog@DahodDdo@sbmugujarat@CollectorDahod@SdmDahod@CMOGuj આ તમામ કચરાપેટીઓ નો લોકો ઉપયોગ કરતા ��તાં. જેનાથી કચરો ગમે ત્યાં ના ફેંકતા કચરાપેટીમાં j નાખતા હતા પણ નગરપાલિકા આ કચરાપેટીઓ માંથી કચરો ખાલી કરવામાં પણ નિષ્ફળ ગઈ છે.. ત્યાંથી કચરાની ગાડી પસાર થાય પણ એ કચરો લઈ ના શકે.. અધિકારીઓની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે..
@Rivaba4BJP@narendramodi ભાવનગરમાં ખેલ મહાકુંભમાં જે વાહિયાત સુવિધાઓ આપી તે બાબતે કેમ કોઈ વાત કરતા નથી.. કોઈ જવાબદારી જ નથી તમારી.. ખાલી ખુશામત કરવી એજ એકમાત્ર કામ છે.. રમતવીરો/બાળકો હેરાન હેરાન થઈ ગયા. એ બધી તમારી લાપરવાહીને કારણે
@DahodDdo@Dwivedi_D@GujDCoffice@crdgujarat1@infodahodgog કામો માત્ર કાગળ ઉપર જ થાય છે.. ��્થળ તપાસ કરવામાં આવે તો નામોનિશાન હોતું નથી. તેની ફરિયાદ થાય તો તપાસ પણ એજ અધિકારીઓ કરે જેમણે આ કાંડ કર્યો હોય... ઈમાનદારી પૂર્વક કામ થાય તે સુનિશ્વિત કરવું ખૂબ જ અનિવાર્ય. તે માટે સીધી દેખરેખ રાખવામાં આવે તે જરૂરી છે.
गुजरात : महानगर पालिकाओं-नगर पालिकाओं में गड़बड़ी... अफसरों-ठेकेदारों ने 10 साल में ₹4400 करोड़ के घोटाले किए, ऑडिट रिपोर्ट के लिए समीक्षा समिति तक नहीं
#Gujarat#Corruption#AuditReport#CivicBodies
अधिक खबरें और ई-पेपर पढ़ने के लिए दैनिक भास्कर एप इंस्टॉल करें - https://t.co/xvtHwBtpmP
@Bhupendrapbjp@CMOGuj@KhelMahakumbh@InfoGujarat ગુજરાતમાં ખેલ મહાકુંભનું આયોજન @narendramodi મુખ્યમંત્રી હતા ત્યારેથી ચાલુ કર્યું જેને આજે માત્ર તમાશો બનાવી દીધું અધિકારીઓએ. મોટી મોટી વાતો અને જાહેરાતો સિવાય કોઈ કામગીરી થત�� નથી. ગેરરીતી એ માઝા મૂકી...https://t.co/tQemCGsbjp
@YAJadeja આ બધું થવા છતાં શિક્ષણ સંઘની આંખો ખુલતી નથી. એની ના ખુલે તો કઈ વાંધો નહીં, પણ શિક્ષકો જાતે આ બાબતની લડત/વિરોધ શા માટે કરતા નથી.? જો એક શિક્ષક જાતે થતા અન્યાય નો વિરોધ ના કરી શકે તેનાથી મોટી શરમજનક બાબત કોઈ નથી.. થોડા દિવસ ચર્ચા ચાલસે પછી બધા ભૂલી જશે એ કમનસીબી છે..
@Bhupendrapbjp@narendramodi 25 વર્ષ પછી પણ ભ્રષ્ટાચાર દૂર થવાને બદલે વધી ગયો... એ વાસ્તવિકતા છે જે કોઈપણ રીતે દબાવી શકાય નહીં... ગુજરાતમાં લોકોનો મો��ભંગ થઈ રહ્યો છે..