युवराजसिंह na support ma aa tweeter વાર છે મંડી પડો ટ્વીટ કરવા. ટ્વીટ અને રીટ્વીટ કરવાનું ભૂલતા નઈ. બતાવી દો એ ગધેડા ઓ ને કે સિંહ ની સેના સિંહ ની સાથે વાઘ ની જેમ ખભે ખભો મેળવી ને ઊભી છે. #supportyuvrajsinh#iamwithyuvrajsinh
#supportYuvrajsinh
અમે યુવરાજસિંહ અને તેમની ટિમ સાથે હતાં,સીએ,અને હંરશા રહેશુ...🙏🙏🙏🙏🙏.
કૂતરાઓ ને ભસવા સિવાય બીજુ કોઈ કામ ના હોય......
#SUPORTYUVRAJSINH
બીજેપી હવે કોંગ્રેસ બની ગઈ છે,
હવે એને છાણથી નવડાવી
ગોમૂત્ર અને ગંગાજળ પીવડાવી
શંકરાચાર્યના હાથે શુદ્ધિકરણ હવન કરાવી
એની ઘરવાપસી કરાવવી પડશે.
#saveGujratstudents
#savegujratstudent
નિર્દોષ વિદ્યાર્થીઓ ને પકડવામાં જેટલી જડપ બતાવો છો એટલી જડપ જો મહિલાઓ ની સુરક્ષા માં બતાડી હોત તો કદાચ મહિલાઓ વધુ સુરક્ષિત હોત પરંતુ એજ મહિલાઓ ને તમે આજે મેદાન માં દોડાવી થયા છો ... જવાબ આપો એમનો ગુનો સુ છે