#WeWantGRsolution
વિદ્યાર્થીઓની વેદના, સંવેદના, અને ભાવના અને ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો એટલેકે GR (૦૧/૮/૨૦૧૮)નું બંધારણને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જેથી અટકી પડેલ ભરતી શરૂ થઈ શકે જે GRને કારણે અટકી પડી છે. સરકાર તાત્કાલિક ધોરણે વેદનાને વાચા આપે.
રાત્રે 3:30 વાગે આટલી ઠંડીમાં પણ પોતાની જગ્યાએથી હાલ્યા નોહતા
આ એ જ વ્યક્તિ છે જેના લીધે આજે વિદ્યાર્થીઓ સામે આ ગેરરીતિઓ આવી છે
આટલા પુરાવા લાવ્યા કોણ ??
આજ બીજાની વાતોમાં આવીને તમે એની સામે અંગળી ઉઠાવો છો ??
#supportYuvrajsinh