રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન ની કેન્ટીન માં વેચાણ થતી ખાવા પીવા ની વસ્તુ એકદમ ખુલી રીતે રાખવામાં આવે છે અને પેકિંગ વસ્તુ માં વેચાણ ભાવ જે પ્રોડક્ટ માં લખેલા હોય એના કરતા વધારે ભાવ લેવામાં આવે છે.
@sanghaviharsh@CollectorRjt@Grahak_suraksha@FCI_India
પોરબંદર જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને લોકો ના કામ માટે હંમેશા તત્પર રહેનાર અને લોકસેવા થકી લોકચાહના મેળવનાર શ્રી અજયભાઈને તેમના જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના આપ ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી શુભકામના. 🎂🎂💐💐
@ajay_bapodara
We are proud of Praggnanandhaa for his remarkable performance at the FIDE World Cup! He showcased his exceptional skills and gave a tough fight to the formidable Magnus Carlsen in the finals. This is no small feat. Wishing him the very best for his upcoming tournaments.
ગૂજરાત રાજ્ય ના ગૃહમંત્રીશ્રી @sanghaviharsh સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઈશ્વર આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સુદીર્ઘ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
Hearty congratulations to team for a comprehensive victory for Team India in the #AsiaCup2022 final.
I’m sure that this team will continue their brilliant run and will achieve new heights.
@BCCIWomen
ભેસાણ તાલુકાના છોડવડી ૫, મોરવાડા ૧૩,ખાખરા હડમતીયા ૯,ચુડા ૬,શક્તિકેન્દ્રો માં ૮૭- વિસાવદર વિધાનસભાના, ભેસાણ મંડળ પ્રમુખ ઉમેશભાઈ,વિસ્તારક શ્રી નિખિલભાઈ ગોહિલ ની ઉપસ્થિતિ માં બેઠક કરવામાં આવી જેમાં હાજર રહી જરૂરી માર્ગદર્શન આપ્યું