@redBus_in
I've been asking for fair compensation since last 20 days due to cancellation of bus twice by d same bus operator. Due to it I've lost around 2000/- nd yet u're ignoring me nor responding to my complaint for 10-15 days. It's a shame. Very disappointed 😔
@Bhupendrapbjp@narendramodi સાહેબ,
GPSC દ્વારા આગમી 20 તારીખથી યોજાનાર પરીક્ષા બાબતે ફેર વિચારણાનો આદેશ આપવા વિનંતી
કારણ કે આની અગાઉની ભરતીઓ હજુ સુધી પૂર્ણ નથી થઈ જેથી રીપીટ થનાર ઉમેદવાર ની સંખ્યા વધશે અને વેઇટિંગ લીસ્ટ પ્રથા નથી એટલે સીટો ખાલી પડી રહેશે,ખૂબ ગંભીર મુદ્દો છે આપ વ્યક્તિગત રસ દાખવો એવી વિનંતી.
@Bhupendrapbjp#Reforms_GPSC
👉અગાઉની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ GPSC ની જા.ક:૪૭ ની પ્રક્રિયા આગળ વધારવામાં આવે,સાથે ભવિષ્યમાં કાયમી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવે.
વિદ્યાર્થીના હિતમાં નિર્���ય કરવા વિનંતિ🙏