#WATCH | Gujarat: District Supply Officer, Surat District, Darshan Shah says, "Multiple rounds of meetings were held with 3 OMCs (Oil Marketing Companies) and Gujarat Gas... We are committed that no customer faces any problem in domestic LPG... A total of 45 inspections have been conducted by our team at different tehsil and district levels... Based on the instructions of the Government of Gujarat, we have appointed employees of our revenue department at every gas agency and have coordinated with the local police so that no illegal activities, including black marketing, can take place... The stock we have is sufficient..."
An attempt to make the Administration approachable for citizens. Tried to cover some basic concepts and perceptions about Government functioning and service delivery. Do give it a watch! #RajaswaSwaraj#Surat#Collector#Podcast
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે.
ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
Some glimpses of today's walkathon in the presence of the Deputy Commissioner of Police Surat, Addl. District Election Officer Surat, District Education Officer Surat, and Dy. Collector of Land Reforms Surat.
#Walkathon#dcpsurat#deosurat#sveep#voteforsure#eci#walkforvote

આગામી તા. ૧ મે ના રોજ ૬૩ મા ગુજરાત ગૌરવ દિવસની રાજયકક્ષાની ઉજવણી આપણા જામનગર ખાતે થઇ રહેલ હોય, આ ઉજવણી અંતર્ગત નીચેે મુજબના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં પધારી ઉજવણીમાં સામેલ થવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જાહેર જનતાને
નિમંત્રણ છે.
@CMOGuj@JamnagarInfo
On the occasion of celebrating 20 years of Swagat, a citizen centric grievance redressal mechanism envisaged by Government of Gujarat, conducted a Taluka Swagat of Jamnagar City. It is wonderful to see how institutionalised mechanism can deliver efficient and effective results.
નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ લાવવા રાજ્ય સરકારનું વિશેષ આયોજન
જામનગર શહેર પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહના અધ્યક્ષસ્થાને 'શહેર તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ લાવવા રાજ્ય સરકારનું વિશેષ આયોજન
જામનગર શહેર પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહના અધ્યક્ષસ્થાને 'શહેર તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
… to solve the problem of waste management in the urban peripheral villages of Ahmedabad. Was fortunate to see this model of #GoodGovernance in action on ground. 2/2
#GoodGovernance is a convergence point of innovation, initiative and execution. The AMC, AUDA and Ahmedabad District Panchayat under the leadership and guidance of Hon. Prabhari Secretary Shri @Mukeshias Sir ideated and implemented this unique initiative… 1/2
UDD, Gujarat - New Initiative
Ahmedabad Urban Development Authority (AUDA) reaching out to 55 villages within 5 km from AMC limits to remediate legacy waste.
AUDA started the work since July 2022, deployed 30 vehicles and so far remediated over 8300 MTs of legacy waste.

આજ રોજ ગુજરાત વહીવટી સેવા(સરકાર માન્ય) એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભા ગાંધીનગર ખાતે યોજાઈ જેમાં નવા હોદ્દેદારોની નિયુક્તિ થઈ .
Today , Gujarat Administrative Service (GAS) Association (Government Approved) meeting held at Gandhinagar in which new office bearers were appointed.

કુદરતી આપદા સમયે ત્વરિત મદદ મળી રહે તે માટે NDRF-જિલ્લા વહિવટી તંત્ર દવારા મોકડ્રિલ યોજવામાં આવી. જેમાં વાવાઝોડાના કારણે શાળામાં ફસાયેલ બાળકોને તત્કાલ બચાવ કામગીરી હાથ ધરી આધુનિક સંસાધનો સાથે NDRF તથા સ્થાનિક તંત્ર દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવ્યા.
@CMOGuj@pkumarias@ndmaindia
The Assembly Election of 2022 of Gujarat brought an opportunity to serve as Returning Officer for the seat of 78-Jamnagar (North) Assembly Constituency as an ex-officio appointment of Prant Officer and Sub Divisional Magistrate Jamnagar (City).
1/n
Apart from the immensely gratifying opportunity and satisfaction that the last months of 2022 brought, it feels delightful that it is recognised by the office of CEO, Gujarat and Election Commission of India. 2/n