भीनमाल विधानसभा क्षेत्र के बागोड़ा उपखंड मुख्यालय पर भोमिया राजपूत समाज के समाजबंधुओ से मुलाकात कर जालोर सिरोही लोकसभा क्षेत्र से कांग्रेस प्रत्याशी श्री वैभव गहलोत जी के पक्ष में मतदान करने की समाजबंधुओं से अपील की। इस अवसर पर राजस्थान के पूर्व मुख्यमंत्री श्री@ashokgehlot51 जी भी मौजूद रहे।
आज रामसीन जा��ौर में भोमिया राजपूत समाज का महासम्मेलन हुआ उसमें पधारे सभी समाजबंधुओं को शुभकामनाएं जो आपने कार्यक्रम को सफल बनाया। और सभी वक्ताओं एवं आयोजकों का भी धन्यवाद जो आपने समाज की एकता, राजनीति और शिक्षा पे बात की #bhomiya_rajput #ramseen @GulabsinhRajput @UmsinghINC
મર્યાદા પુર��ષોત્તમ પ્રભુ શ્રી રામના ભક્ત હોવાનો દાવો કરતાં લોકોને મર્યાદા ઓળંગીને પાપ કરતાં જોઉં ત્યારે એવા લોકો માટે દયાની લાગણી અનુભવું.!🙂 ભગવાન રામજી સૌને સદબુદ્ધિ અર્પે અને એમના જીવનકવન માંથી સૌને પ્રેરણા આપે એવી રામનવમીના પાવન પર્વે પ્રાર્થના..
🚩જય શ્રી રામ🙏
#RamNavmi
માનવ દેહ મળ્યો છે, તો સંઘર્ષ રહેવાનો જ જીવનમાં. ભગવાન રામને પણ જો માનવ બનીને આ ધરતીપર 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો ��ોય એ પણ રાજા થઈને તો તમે ને હું તો સામાન્ય માણસ છીએ.! માટે આપણે આપણાં દુઃખના રોદણાં રોવાનું બંધ કરીને અને સંઘર્ષનું અભિમાન છોડી આગળ વધવું જોઈએ.🙂
આ સર્વસામાન્ય છે.
તમારી તૈયા���ી ઉપર ભરોસો રાખો દોસ્તો, કોઈ જન્મજાત સફળ થઈને નથી આવ્યું.🙂
! મૂંઝાવવું અને મરવું એક સમાન છે,
માટે મોજમાં મ્હાલવું ને વટથી ચાલવું.!👍
આપણે તૈયારી કરીએ છીએ,
કોઈ ગુનો નથી કરતા.😎
અરે, જેલમાંથી છૂટીને લોકો ડાયરા કરતા હોય તો તમે શેની ચિંતા કરો છો.?😀
"થઈ જશે..!!"💐
આ માત્ર એક પેપર જ નહી ગુજરાત ના યુવાનોનુ ભવિષ્ય ફુટયુ છે કયારે અટકશે આ સિલસિલો અને આટલા પેપર ફુટવા છંતા સરકારે શુ પગલા લિધા કે બદલાવ લાવ્યો કે પછી સરકાર ની મિલીભગત થી જ આ ચાલી રહ્યુ છે જવાબ માંગે છે ગુજરાતનો યુવા ?
27/04/22ના રોજ જાહેર કરેલ PSI Prelims result માં વિસંગતતા હોવાથી તમામ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા રીઝલ્ટ સુધારવાની માંગ કરેલ હોવા છતાં તેમની વાત આ સરકારમાં કોઈ સાંભળતું નથી આ પ્રશ્ન નો ઉકેલ જલ્દી લાવવામાં આવે તેવીસરકારને નમ્ર વિનંતી...@Bhupendrapbjp@sanghaviharsh
માનનીય શ્રી @VikasSahayIPS સાહેબ આપને એક વિનમ્રભાવે અપીલ છે કે પોલીસ ભરતી ઉમેદવારોનું #ડોક્યુમેન્ટ_વેરીફીકેશન પહેલાં કરવું જરૂરી છે,
જે કોઈ ઉમેદવારો એ #સ્પોર્ટ્સ ના ખોટા સર્ટિફિકેટ આપેલ હોઈ તે સામે આવી શકે.
બીજું કે ઘણા એવા ઉમેદવારો એવા છે જે ગ્રેજ્યુટ નથી અને અનુભવ લેવા ફકત
આજ રોજ મારા દાદા અને પુર્વ ધારાસભ્યશ્રી હેમાભાઈ રાજપુત ની પ્રથમ પુણ્યતીથી નીમીતે થરાદ ખાતે ��ેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ધારાસભ્યની ગ્રાન્ટ માથી 50 લાખ ના ખર્ચે થરાદ રેફરલ હોસ્પીટલમાં આવતા દર્દીઓની સરળતા હેતુથી એબ્યુલન્સ વાન અને આરોગ્યીલક્ષી સાધનો નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો
Under the visionary leadership of PM @NarendraModi ji, India continues to rise, as he becomes the first Indian PM to preside over the @UN Security Council Meeting.
Great honour for India & a happy coincidence as this comes just before our 75th Independence Day celebrations!