એસ.ટી.ના ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પૂર્વે વેતન વધારાના નિર્ણયની ભેટ !
🔸 રાજ્યના ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં ૩૦% વધારો કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા થોડા સમય પહેલા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો હતો.
🔸 જે સાથે એસ.ટી.ના ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં પણ ૩૦% જેટલો વધારો કરવાનો મહત્વનો નિર્ણય આજરોજ લેવામાં આવ્યો છે.
🔸તહેવારોમાં એસ.ટી.ના કર્મચારીઓ રાજ્યના ૨૫ લાખ પરિવારો માટે પરિવહન સુવિધાના માધ્યમથી કર્મનિષ્ઠા સાથે સેવા આપે છે.
🔸 એસ.ટી.ના કર્મચારીઓની નિષ્ઠાવાન સેવાને કેન્દ્રમાં રાખીને તેમના હિતમાં દિવાળી પૂર્વે લેવાયેલો આ નિર્ણય તેમના પરિવારોમાં ખુશીઓ અને કલ્યાણ લઈને આવશે તેવી શ્રદ્ધા છે.
गुजरात साइंस सिटी की एक्वेटिक गैलरी में देश-विदेश की विभिन्न प्रजातियों की मछलियों और जलीय जीवों को देखकर लोग आनंद ले रहे हैं। यहां आकर लोगों को एक अलग ही दुनिया में आने का अनुभव मिलता है। आप भी एक बार जरूर को मुलाकात लें।
#ChaloScienceCity@PMOIndia@indiadst@CMOGuj
અમદાવાદના સાયન્સ સિટી ખાતે અંતરિક્ષની થીમ આધારિત અદ્યતન મલ્ટીમીડિયા લેસર ફાઉન્ટેન શૉ ને નાગરિકો માટે ખુલ્લો મુક્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર સાયન્સ સિટીમાં સામાન્ય નાગરિકોને વિજ્ઞાન પ્રત્યે રસરૂચિ વધે તે પ્રકારના અનેક નજરાણા ઉમેરવામાં આવી રહ્યા છે. હાલ ચંદ્રયાન તેમજ આદિત્ય-L1 સહિતના સફળ અંતરિક્ષ મિશનને કારણે દેશવાસીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે અભૂતપૂર્વ રસ અને ઉત્સાહનું વાતાવરણ પેદા થયું છે, ત્યારે સાયન્સ સિટીનો આ ફાઉન્ટેન શૉ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ સાયન્સ સિટી ખાતે મલ્ટીમીડિયા લેઝર એન્ડ ફાઉન્ટેન શૉ નું ઉદ્ઘાટન. https://t.co/z5dsGM4aFy
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આગામી સમયમાં નવી ઇનોવેટિવ ગેલેરીઝ અને પાર્કના નિર્માણ માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને સાયન્સ સિટીની મુલાકાત કાયમી યાદગીરી બને તેવી આનુષંગિક વ્યવસ્થાઓ વિકસાવવા મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સાયન્સ સિટી ખાતે આવનારા મુલાકાતીઓના ફીડબેક માટે અદ્યતન કિયોસ્ક, ટચ-સ્ક્રીન ટેકનોલોજી વગેરેને કાર્યરત કરવા માટેના સૂચન ઉપરાંત સ્વચ્છતાનું સતત ધ્યાન રાખવાની પણ તાકીદ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં હાલના મ્યુઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન તેમજ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે. આ ઉપરાંત, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, એવિએશન એન્ડ ડિફેન્સ ગેલેરી અને સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક જેવા આકર્ષણો પણ ઊભા કરવામાં આવશે.
ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત સમર સાયન્સ પ્રોગ્રામના ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેક્નોલોજી ઓન હોમ ઓટોમેશન વર્કશોપમાં ભાગ લઈને શું શીખવા મળ્યું? સાંભળો ભાગ લેનાર વિદ્યાર્થિનીને..તમે પણ રજિસ્ટ્રેશન કરાવી વર્કશોપમાં જોડાઓ.
Fill this form
https://t.co/wWHytKrRA9
#ChaloScienceCity
The best of 2023 is awaiting this evening sky.
As a #celestialspectacle, five planets will line up in the western sky soon after the sun set.
This kind of #alignment happens when the #planets orbits line them upon one side of the #sun from #Earth's perspective. @InfoGujcost
ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે "ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ હાજરી આપી અને સાથે જ રાજનીતિક સભ્યો અને ફિલ્મજગતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા.
#ChaloScienceCity
ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુગલના સહયોગથી આયોજિત 'વુમન વીલ' કાર્યક્રમમાં મહિલાઓને આત્મનિર્ભર બનવા વિવિઘ વ્યવસાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ પોતાના વ્યવસાયનો વ્યાપ કઈ રીતે વધારવો તે અંગે ચર્ચા કરવામાં આવી.
#ChaloScienceCity
ગુજરાત સાયન્સ સિટી દ્વારા 16 અને 17 માર્ચ, 2023 દરમિયાન ગૂગલના સહયોગથી #WomenWill કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા સમગ્ર ગુજરાતના 14 જિલ્લાઓમાંથી લગભગ 3000 જેટલી મહિલાઓ જોડાશે. #ChaloScienceCity#AatmanirbharBharat@CMOGuj
ગુજરાત સાયન્સ સિટી દ્વારા 16 અને 17 માર્ચ, 2023 દરમિયાન ગૂગલના સહયોગથી #WomenWill કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા સમગ્ર ગુજરાતના 14 જિલ્લાઓમાંથી લગભગ 3000 જેટલી મહિલાઓ જોડાશે. #ChaloScienceCity