સરકાર કર્મચારી માટે નિર્ણય કરશે એવી વિચારણા કરે છે અને અફવા ઉડે છે પરંતુ આ #ફિક્સ_પે ની નીતિ થી કર્મચારીઓ મહેનત કરે છે એમની સાથે અન્યાય થાય છે ક્યાં સુધી એમનું શોષણ થતું રહેશે?
#ગુજરાત માં જ આ ફિક્સ પે નીતિ છે સાથે #આઉટસોર્સિંગ માં નોકરી કરતા લોકો નું પણ શોષણ થાય છે જે અટકવું જોઈએ
#Remove_Fix_Pay_In_Gujarat
@narendramodi@CMOGuj@sanghaviharsh
"ધીરજ ના ફળ મીઠા"
#LRD_ORDER_2022 ની તમામ પ્રોસેસ ડીજીપી ઓફીસમાં શરૂ થઈ ગયી છે ગણતરી ના સમયમાં તમામ ઓર્ડર ફાળવવા માં આવશે.
જે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતાં હતા એમને હવે થોડો જ સમય રાહ જોવાની બાકી છે
#LRD જિલ્લા ફાળવણી ટૂંક સમયમાં થશે @sanghaviharsh@Hasmukhpatelips
#LRD_ORDER_2022
તમે વાયદો કર્યો હતો એટલે અમે ઢંઢેરો વગાડીને કહ્યું હતું. જવાબ માંગી રહ્યા છે રાહ જોતા ઉમેદવારો, ન થયું હોય તો ઠીક પણ જાહેર કરો કે પ્રક્રિયા ક્યાં અટકી કેમ? વિલંબ કેમ એ તો કહો? @Bhupendrapbjp@sanghaviharsh
@Hasmukhpatelips#LRD_ORDER_2022
વારંવાર તમારી જાહેરાતો થી થાક્યા
જાન્યુઆરી નું પ્રથમ સપ્તાહ પૂરું થયું હવે તો આપો જિલ્લા ફાળવણી / નિમણુક પત્ર
ના જોવે પસંદગી અમને જોવે નિમણુક
સર્વે ન્યૂઝ ચેનલ વાળા મિત્રો ને વિનંતી છે કે લોકરક્ષક ઉમેદવાર ની જિલ્લા ફાળવણી સપ્તાહ ના અંત સુધી કહ્યું હતું એ ખરેખર સાચું જ હતું કે ખાલી ઉમેદવાર માટે એક ઉમંગ રૂપી લોલીપોપ હતો એ જરાક સ્પષ્ટતા કરજો
@nidhirpatel6@Janak_Sutariyaa@deepakrajani123@News18Guj@dgpgujarat