આજ રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૩૮-જેતપુર (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારના સુપરવાઈઝરશ્રીઓની બેઠક યોજવામાં આવી જેમાં ઝુંબેશ દરમિયાનની કામગીરી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. @collectorcu@CEOGujarat
૨૧- છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ ૧૩૮- જેતપુર વિઘાનસભા મતદાર વિભાગના 333- તુરખેડા-1 મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વરરાજાના મતથી મતદાનની શરૂઆત કરવામાં આવી.@ECISVEEP@CEOGujarat
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪
મત આપશે છોટાઉદેપુર
કવાંટ તાલુકામાં જીલ્લા કક્ષાનો "માસ મહેંદી" કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીઘો તથા મતદાન જાગૃતિ માટે રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.@ECISVEEP@CEOGujarat#ChunavKaParv#DeshKaGarv
છોટાઉદેપુર બેઠક ઉપર મતદાનની શરૂઆત
અતિવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈ મતદાન કરાવ્યું
ગઈકાલે પ્રથમ દિવસે 255 લોકોએ મતદાન કર્યું હતું
ચૂંટણીપંચ દ્વારા આ વખતે વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ માટે આપવામાં આવી રહી છે વિશેષ સુવિધા
#Election2024#LokSabhaElections2024
આજ રોજ સમાજ, ગામ, શહેરમાં જેઓ મોટા વર્ગને અસર કરી શકે એવા આઈકોન કે ઈન્ફ્લુએન્સર સાથે મીટીંગ કરવામાં આવી.જેમાં તેઓને મતદાન માટેના પુરાવા, હેલ્પલાઈન નંબર-૧૯૫૦ની સમજ આપી આગામી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તેમજ તેઓના માધ્યમથી વધુ લોકોને મેસેજ આપવા સમજ આપી.
@collectorcu@DDOChhotaudepur
આજ રોજ સરકારી વિનયન કોલેજ,કવાંટ ખાતે SVEEP કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મતદાન માટેના પુરાવા, હેલ્પલાઈન નંબર-૧૯૫૦, Cvigil Appની સમજ આપી આગામી લોક્સભા ચૂંટણી-૨૦૨૪માં અવશ્ય મતદાન કરવા તેમજ પરિવાર સાથે મતદાન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી.#SignatureCampaign@collectorcu@DDOChhotaudepur
૧૩૮-જેતપુર વિ.સ.મ.વિસ્તારમાં સમાવિષ્ટ આઈ.ટી.આઈ, કવાંટ ખાતે યુવા મતદારોને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાન કરવાની સમજ આપવા મતદાર જાગૃતિ કાર્યક્રમ કરી અવશ્ય મતદાન કરવા તેમજ પરિવાર સાથે મતદાન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી.#SignatureCampaign@CEOGujarat@collectorcu@DDOChhotaudepur