આજરોજ હડતાળના ચોથા દિવસે ઝગડીયા તાલુકા તલાટી મંડળ દ્વારા તલાટી કેડર ના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે અને સંવેદનશીલ સરકાર તે બાબતે વહેલી ટકે નિરાકરણ લાવે એ માટે ગુજરાતની જીવાદોરી માઁ નર્મદા મૈયાને શ્રીફળ, ચૂંદડી ચઢાવી પ્રાર્થના કરવામાં આવી.
@CMOGuj @brijeshmeja1 @GRTMM1
વડાપ્રધાનશ્રી એવુ કહેતા કે દેશ બે લોકો ચલાવી શકે, કાં તો પ્રધાનમંત્રી કાં તો તલાટી મંત્રી,પણ આજે એજ ગુજરાત મા ૫૩૭ પ્રકારની કામગીરી હોવા છતા વારંવારની હડતાળ છતા સરકાર લોલીપોપ જ આપે છે,તો ઉપરવાળાનો તો ડર રાખો કંઈક,આ પગારમા ઘર નથી હાલતા અમારા
@brijeshmeja1 @CRPaatil@GRTMM1@CMOGuj